તળાજા તાલુકાના કુંઢેલી ગામે ભાગવત કથાની પૂર્ણાહુતિ…

59

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે આજે શ્રીમદ્‌ ભાગવત કથાનું સમાપન થયું હતું. કેશવજીભાઇ જોશી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ ના વ્યાસાસને ખારી વાળા ભાવેશભાઈ મહેતા રહ્યા હતા. આ પ્રસંગે રાજેશ જોશી અને જોશી પરિવારે આભારની લાગણી વ્યકત કરી હતી.

Previous articleહત્યાના આરોપીએ ઘરે ગળાફાંસો ખાધા બાદ હોસ્પિટલમાં બબાલ
Next articleકોટડા પંથકમાં માઇનિંગ માટે અલ્ટ્રાટ્રેકની હિલચાલ સામે આંદોલનકારીઓ સક્રીય