GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

65

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪પ૪. સીવાપ્સ શું છે ?
– જેલીફીશ
૪પપ. ભારતીય Andadromons માછલી કઈ છે ?
– હિલ્સા
૪પ૬. Andadromons માછલી એટલે શું ?
– જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તેને એનડ્રોમોન્સ માછલી કહે છે
૪પ૭. ભારતમાં ફકત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ કયા છે ?
– કાર્પ
૪પ૮. નાની સાઈઝના કાર્પને શું કહે છે ?
– મીનોયન
૪પ૯. કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ શકે છે ?
– Silurian
૪૬૦. સૌથી મોટો કર્પ કયો છે ?
– કીચ્સકયુરસ કલીફોર્નીકસ
૪૬૧. સૌથી મોટી રે માછલી કઈ છે ?
– માન્ટા રે
૪૬ર. સૌથી નાની શાર્ક કઈ છે ?
– ડોગફીશ
૪૬૩. સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે ?
– ગ્રેટ વાઈટ શાર્ક
૪૬૪. વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક કઈ છે ?
– બુલ શાર્ક
૪૬પ. દુનિયામાં તળાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે ?
– દક્ષિણ અમેરિકાની સરાપેઈમા તથા યુરોપિયાન સ્ટરગીઓન
૪૬૬.સૌથી મોટી પાંખોવાળી રે માછલી કઈ છે ?
– ડેવલી રે
૪૬૭. કયાં વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે ?
– પરસફોર્મ્સ
૪૬૮.કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે ?
– સ્કોરપીનો ફોર્મીસ
૪૬૯. તાજા પાણીમાં રહેતી માછલીનો જાતો કેટલી છે ?
– ર૩૦૦ જાતો
૪૭૦. માછલીની કુલ કેટલી જીવંત જાતો છે ?
– રપ૦૦૦ જાતો
૪૭૧. શાર્કની કેટલી જાતો જોવા મળે છે ?
– રપ૦ જાતો
૪૭ર. સૌથી ભયાનક શાર્ક માછલી કઈ છે કે જે માનવભક્ષી તરીકે ઓળખાય છે ?
– વાઈટ શાર્ક
૪૭૩. માછલીના મોટા સમુહને શું કહે છે ?
– સ્કલ અથવા સુલ
૪૭૪. સૌથી જુની પાલતું માછલી કઈ છે ?
– કોમન કાર્પ
૪૭પ. કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે ?
– ટ્રોપીકલ ઈન્લેન્ડ પાણી તથા સરોવરમાં
૪૭૬. સૌથી વધુ શકિતશાળી દરિયાઈ વીદ્યુત માછલી કઈ છે ?
– ટોર્પડો રે
૪૭૭. માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય છે ?
– સ્કેલ- ભીંગડા તથા વેસ્ટીબ્યુલર એપરેટસ
૪૭૮. જાયન્ટ સ્કીવડના કેટલા પગ હોય છે ?
– ૧૦
૪૭૯. કીટકોની સૌથી મોટી શ્રેણી કઈ છે ?
– બીટલ્સ – ઢાળિયા
૪૮૦. દુનિયાનું સૌથી વજનદાર કીટક કયું છે ?
– આફ્રિકન કોલીઆથ બીટલ
૪૮૧. દુનિયાનું સૌથી નાનું પતંગીયું કયું છે ?
– દવાર્ફ બ્લ્યુ
૪૮ર. સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક કયું છે ?
– ઉધઈની રાણી
૪૮૩. દુનિયાનું સૌથી વધુ નુકશાનકારક કીટક કયું છે ?
– રણનું તીડ
૪૮૪. પતંગીયાને પાંખોની કેટલી જોડ હોય છે ?
– બે જોડી – ચાર પાંખ

Previous articleઓપનર શિખર ધવનને મળી પંજાબની કેપ્ટનશીપ
Next articleવડાપ્રધાન મોદી આજથી ૩ દિ’ ગુજરાતના પ્રવાસે