GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

66

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૧ર. વિશ્વનું સૌથી લાંબુ કીટક કયું છે ?
– સ્ટીક કીટક
પ૧૩. દુનિયામાં સૌથી નોન વીંછી કયો છે ?
– માઈક્રોબુથસ પુસીલસ
પ૧૪. દુનિયામાં સૌથી લાંબો કરોળિયો કયો છે ?
– પક્ષી ખાનાર કરોળિયો
પ૧પ. કયો કરોળિયો સૌથી મોટું જાળુ બનાવે છે ?
– ટ્રોપીકલ સોર્બ કરોળિયો
પ૧૬. સૌથી વધુ વજનદાર પાણીનું કિટક કયું છે ?
– વિશાળ પાણીના બગ અથવા ઈલેકટ્રીક લાઈટ બગ (માંકડ)
પ૧૭. સૌથી લાંબુ બિટલ્સ કયું છે ?
– હરકચયુલીસ બિટલ (ઢાળિયું)
પ૧૮. સૌથી નાનું નોંધાયેલ કીટક કયું છે ?
– બેટલડોર – વીંગ ફેરી ફલાય તથા હેરીવીંગ બીટલ્સ – (ઢાળિયું)
પ૧૯. સૌથી વધુ ભયાનક કીડી કઈ છે ?
– બ્લેક બુલડોગ કીડી
પર૦. દુનિયાની સૌથી લાંબી માખી કઈ છે ?
– પાન કાપનાર માખી
પર૧. દુનિયાની સૌથી નાની માખી કઈ છે ?
– ટ્રીગોનીયા ડુકેઈ
પરર. દુનિયાની સૌથી મોટી ભમરી કઈ છે ?
– કરોળિયા ખાનાર ભમરી
પર૩. સૌથી મોટી ફલાય કઈ છે ?
– રોબર ફલાય
પર૪. દુનિયાનો સૌથી ભયાનક વીંછી કયો છે ?
– ઉત્તર આફ્રિકાની સહારાનો વીંછી
પરપ. મચ્છરની કેટલી જાતો છે ?
– ૧પ૦૦
પર૬. કીટકોને કયા વિટેમિનની જરૂરીયાત રહે છે ?
– વિટેગ્રીન -બી
પર૭. પ્રાણીસૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય કયો છે ?
– આર્થોપોડા – સંધિપાદ
પર૮. સંધિપાદ સમુદાયના જીવોના શરીર ફરતેનું કવચ શેનું બનેલું હોય છે ?
– કાઈટીન – કલ્શિયમ યુકત
પર૯. સંધિપાદનું શરીર કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે ?
– ત્રણ – શીર્ષ, ઉરસ, ઉદર
પ૩૦. કીટકોને કેટલા પગ હોય છે ? – તથા તે અન્ય કયા વર્ગના સભ્યો તરીકે ઓળખાય છે ?
– છ પગ – ષટ્‌પાદ
પ૩૧. જુને કેટલી પાંખો હોય છે ?
– એક પણ નહીં
પ૩ર. માખી તથા મચ્છરને કેટલી પાંખો હોય છે ?
– એક જોડ – બે પાછળની પાંખો અવિકસિત હોય છે
પ૩ર. કીટકને કેટલા પગ હોય છે ?
– ૬
પ૩૩. કરોળીયા જાળા કેમ બાંધે છે ?
– શિકાર પકડવા
પ૩૪. ભારતમાં રબરનું વૃક્ષ કયાં દેશમાંથી આયાત થયેલ છે ?
– અમેરિકા
પ૩પ. ભારતમાં કાજુનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે ?
– અમેરિકા
પ૩૬. તમાકુના છોડમાં કયું હાનિકારક તત્વ છે ?
– નીકોટીન
પ૩૭. કોચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય છે ?
– સ્ટ્રીકનીન
પ૩૮. દુનિયામાં સૌથી ઉંધુ વૃક્ષ કયા છે ?
– રોડફેલર ફોરેસ્ટ કેલીફોર્નિયા
પ૩૯. દુનિયામાં સૌથી ઉંચા વૃક્ષનું નામ શું છે ?
– સ્ટ્રટોસ્ફીયર જાયન્ટ
પ૪૦. દુનિયામાં ઉંચામાં ઉંચા વૃક્ષની ઉંચાઈ કેટલી ?
– ૧૧ર.૩ર મી.
પ૪૧. પૃથ્વી પરની સૌથી મોટી જીવંત વનસ્પતિ વસ્તું કઈ ?
– સેરમેન જાયંટસેકવોઆ ટ્રી

Previous articleરાજસ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સને સાત રને હરાવ્યું
Next articleકામનાઓનો ત્યાગ કરવાથી જ સહજ જીવન જીવી શકાય છે