આંતર કોલેજ હેન્ડબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્રષ્ટિ અશોકભાઇ ધામેલીયા, સેજલ વલ્લભભાઇ બારૈયા, કૃષ્ણા ઘુઘાભાઇ બારૈયા, જાહી શામળભાઇ ભંમર, કાજલ મનજીભાઇ દિહોરા, પાયલ લક્ષ્મણભાઇ નકુમ અને ખુશી મુકેશભાઇ ચૌહાણની આંતર યુનિ. હેન્ડબોલ સ્પર્ધાની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.