નીચા કોટડા ચાંમુડા માતાજીના મંદીરે યજ્ઞ કરાયો

315

સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવારના કુળદેવી ચાંમુડા માતાના મંદિરે યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા ૨૦૦ પાટલાનો યજ્ઞમાં મેઈન પાટલો મુખ્ય યજમાન મઢના ભૂવા આતા, મથુરભાઈ રવજીભાઈ ચૌહાણ દયાળવાળાએ લાભ લીધો પુજા, અર્ચના શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરાઈ મંદિરના ટ્રસ્ટીઓ વેલાભાઇ સહિત ટ્રસ્ટીઓનુ આયોજન રહ્યું. મેળો ભરાયો હતો. હજારો ચૌહાણ પરિવારના માય ભકતો ઉમટયા હતા ભોજન સમારંભ પ્રસાદીનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleકોહલી માનસિક રીતે થાકી ગયો છે તેને ૬ મહિનાનો બ્રેક લેવો જોઈએ : રવી શાસ્ત્રી
Next articleપાણીપતનું પ્રથમ યુદ્ધ ૨૧ એપ્રિલ ૧૫૨૬ : મોગલ યુગની શરૂઆત (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )