RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૪૩. પૃથ્વી પરનું સૌથી સુગંધિત પુષ્પ કયું ?
– રાફલેશીયા
પ૪૪. સૌથી મોટું વનસ્પતિનું બીજ કયું છે ?
– કોકો ડી મેર પામ
પ૪પ. પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધારવતો દેશ કયો છે ?
– રશિયા
પ૪૬. પૃથ્વી પર કેટલા વિસ્તારમાં જંગલો છે ?
– ર૯.૬%
પ૪૭. માનવ કયા સમુદાયનું પ્રાણી છે ?
– મેરૂદંડી સમુદાય – સસ્તન વર્ગ
પ૪૮. પક્ષીઓમાં કયા અવયવનું પાંખમાં રૂપાંતર થયેલ છે ?
– આગળના પગ
પ૪૯. ઉડી શકે તેવું સહુથી વજનદાર પક્ષી કયું ?
– ગ્રેટ બસ્ટાર્ડ, કોરી બસ્ટાર્ડ
પપ૦. સૌથી વધારે ઝડપથી દોડી શકતું પક્ષી કયું ?
– શાહમૃગ
પપ૧. સૌથી વધુ ઉંચાઈએ ઉડતા પક્ષીનું નામ લખો
– ગ્રફોન વલ્ચર
પપર. સૌથી મોટું ઈંડુ કયાં પક્ષીનું હોય છે ?
– શાહમૃગ
પપ૩. પેંગ્વીજ પક્ષી કેટલા પ્રકારના જોવા મળે છે ?
– ૧૭
પપ૪. ગુજરાતમાં ઝડપથી લુપ્ત થઈ રહેલ પક્ષી કયું ?
– ગીધ
પપપ. ચામાચિડીયુ કયા વર્ગનું પ્રાણી છે ?
– સસ્તન
પપ૬. સૌથી મોટી ચામાચિડીયાની વસાહત કયા છે ?
– બ્રેકન કેવ ટેક્ષાસ
પપ૭. પૃથ્વી પર લાંબામાં લાંબુ કીટક કયું ?
– સ્ટીક ઈન્સકટ
પપ૮. કયા કીટકે બનાવેલા ખોરાક માણસ તેના ખોરાકમાં લે છે ?
– મધમાખી
પપ૯. મધનો વધુમાં વધુ ઉત્પાદન કરતા દેશ કયાં ? – ચીન
પ૬૦. સૌથી લાંબામાં લાંબો સાપ કયો ?
– એનાકોંડા
પ૬૧. સૌથી મોટો બીન ઝેરી સાપ કયો ?
– રેટીકયુલેટ પાયથન – જાળીદાર અજગર
પ૬ર. પૃથ્વી પર ઝેરી દેડકા કયા દેશમાં અસ્તિતવ ધરાવે છે ?
– પશ્ચિમ કોલંબીઆ
પ૬૩. બર્ડ-ફલુ કયા વાઈરસથી ફલાઈ છે ?
– એચ પ અને ૧
પ૬૪. રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે ?
– શેતુર
પ૬પ. વિશ્વના મોટામાં મોટા વજનદાર શરીરવાળા કુતરાનું નામ શું છે ?
– આઈકેમા ઝોરબા
પ૬૬. કુતરાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી હોય છે ?
– પપ કી.મી. – કલાક
પ૬૭. પૃથ્વી પર નોંધાયેલા મોટા મોટા ડાયનોસોર કઈ પ્રજાતિના હતા ?
– સિસ્મોસરસ
પ૬૮. પૃથ્વી પર મોટામાં મોટા કેટલી લંબાઈના ડાયનોસોર અસ્તિત્વમાં હતા ?
– ૪પ મીટર
પ૬૯. પૃથ્વી પર મોટામાં મોટા કેટલા વજનના ડાયનોસોર અસ્તિત્વમાં હતાં ?
– ૯૯.૮ ટન
પ૭૦. પૃથ્વી પરના મોટા ભાગના ડાયનોસોર કયો ખોરાક લેતા હતા ?
– શાકાહારી
પ૭૧. ડાયનોસોર કયા વર્ગનું પ્રાણી ગણી શકાય.
– સરિસૃપ
પ૭ર. છેલ્લા દશ વર્ષમાં વધુમાં વધુ જંગલ વિસ્તાર કયા દેશમાં ઘેટેલ છે ?
– બ્રાઝિલ