પ૭૩. પૃથ્વી પર કયો દેશ વધુમાં વધુ કર્બનડાયોકસાઈડ વાતાવરણમાં છોડે છે ?
– અમેરિકા
પ૭૪. પૃથ્વી પર કયા દેશવાસીઓ વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરે છે ?
– એમરિકા
પ૭પ. પૃથ્વી પર કયા દેશવાસીઓ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કર છે ?
– ચિન
પ૭૬. ગ્લોબલ વોર્મિંગથી કયા વિસ્તારમાં વધુ નુકશાનની શકયતા છે ?
– સપાટ દરિયા કિનારો
પ૭૭. ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવાનો સહેલો ઉપાય કયો ?
– વૃક્ષ વાવેતર
પ૭૮. ગ્રીન હાઉસ ઈફેકટથી ભારતના કયા રાજયમાં વધુમાં વધુ અસર થાય છે ?
– કર્ણાટક
પ૭૯. માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે ?
– આશરે ર૪૦૦ કી.મી.
પ૮૦. માનવીના મુખમાં મુકેલો ખોરાક શરીરના બધા અંગોમાંથી સપાર થતા કેટલો સમય લાગે ?
– અંદાજે ર૪ કલાક
પ૮૧. તંદુરસ્ત માનવી માટે દરરોજ સરેરાશ કેટલા કેલરી ઉર્જાની જરૂરિઆત છે ?
– ર૦૦૦ કેલરી ઉતપન્ન થાય તેટલો ખોરાક
પ૮ર. માદા ડુકકરને કેટલા સતન હોય છે ?
– ૭ જોડી
પ૮૩. પાણીમાું રહેતું સૌથી મોટું પ્રાણી કયું ?
– બ્લ્યુ વ્હેલ, લંબાઈ ર૦ થી ર૭ મીટર, વજન ૮૦૦૦ થી ૧ર,૦૦૦ કિગ્રા.
પ૮૪. તીણા દાંતવાળા પ્રાણીઓની જાતો કેટલી ?
– ૧૭૦૦થી વધુ જેમાં ઉદર, સસલાનો પણ સમાવેશ થાય છે
પ૮પ. જમીન ઉપરનું એક પ્રાણી તેના એક જ અંગથી શ્વસન ક્રિયા, ગંધ પારખવાની પાણી પીવાની, પકડવાની ક્રિયા કરે છે ?
– હાથીની સુંઢ
પ૮૬. જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી કયું ?
– એશિયાઈ હાથી, અંદાજે ર.પ૦ થી ૩.૦૦ મીટર ઉંચાઈ, નર પ.૪ ટન, માદા ર.૭ ટન વજન
પ૮૭. હાથીનો રોજનો ખોરાક કેટલો ?
– દરરોજ ૧પ૦ કિગ્રા. ખોરાક. ૧૮૦ લીટર પાણી
પ૮૮. જમીન ઉપરના વજનદાર પ્રાણીઓ કયા ?
– હાથી પછી બીજા ક્રમે ગેંડાનો અને હીપોપોટેમાસ
પ૮૯. રોજના ર૪ કલાક દરમ્યાન કેટલા કલાક હાથી ખાવા માટે પસાર કરે છે ?
– લગભગ ૧૮ કલાક
પ૯૦. બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું ?
– વાઘ, લંબાઈ આશરે ર.૬ થી ૩ મીટર વધારામાં પુંછડી ૯૦ સે.મી.
પ૯૧. સિંહ દરરોજ કેટલા કલાક સુઈ રહે છે ?
– ૧૮ કલાક
પ૯ર. સિંહ અને સિંહણમાંથી સામાન્ય સંજોગોમાં શિકાર ઉપર પ્રથમ હુમલો કોણ કરે છે ?
– સિંહણ
પ૯૩. પુંછડી વિનાનું માનવની નજીકનું પ્રાણી કયું ?
– ગોરીલા, ચિમ્પાન્ઝી
પ૯૪. ફીનબેંક વ્હેલ એકબીજાના સુસવાટા વધુમાં વધુ કેટલા દુરથી સાંભળી શકે છે ?
– ૮પ૦ કી.મી.
પ૯પ. પાલતું ઘોડાની કેટલી જાતો છે ?
– ૧પ૦થી વધુ
પ૯૬. પાલતું કુતરાની કેટલી જાતો છે ?
– ૧૩૦થી વધુ
પ૯૭. વાદરૂં એક જગ્યાએથી બીજી જગ્યાએ કુદકા મારે ત્યારે કયા અંગથી સમતોલન જાળવે છે ?
– પુંછડી
પ૯૮. ૧૦,૦૦૦ વર્ષ પહેલાના પાલતું પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી ?
– ઘેટું
પ૯૯. દક્ષિણ આફ્રિકાનું સોસ્તએબલ ીવીર પક્ષીનો માળો કેટલો મોટો હોય છે ?
– ૪.૦ મીટર ઉંડો અને ૭.પ મીટર લાંબો
૬૦૦. માણસના અવાજની નકલ કરનાર પોપટ કયો ?
– આફ્રિકન ગ્રે પોપટ