RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬૦૧. સમશીતોષણ કટિબંધ અને ઉષ્ટકટિબંધ પૈકી કયા ભાગના પક્ષીઓ વધારે આકર્ષક દેખાય છે ?
– ઉષ્ણકટિબંધ
૬૦ર. ઘણા યાંત્રિક મશીનનો તાકાત માપવામાં કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે ?
– ઘોડો (હોર્સ પાવર)
૬૦૩. કયું પક્ષી આર્કિટેકચરની દ્રષ્ટિએ (બેનમુન) ખુબ જ સુંદર માળો બનાવે છે ?
– સુઘરી
૬૦૪. તિક્ષ્ણ દ્રષ્ટિવાળો શકરોબાજ કેટલા કિ.મી. દુરથી પક્ષી શિકારને જોઈ શકે છે ?
– ૮ કી.મી.
૬૦પ. શકરોબાજ ઉપરથી નીચે તરફ વધુમાં વધુ કેટલા ઝડપથી શિકાર ઉપર તરાપ મારી શકે છે ?
– ૧૭પ કિ.મી.- કલાક
૬૦૬. અંધારમાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કરી શકે છે ?
– ઘુવડ
૬૦૭. સાપને કાન હોય છે ?
– સાપને કાન હોતા નથી પરંતુ થયેલ અવાજના તરંગો પરથી શિકારને શોધી શકે છે
૬૦૮. સહુથી મોટા અને નાના દેડકાં કયા જોવા મળેલ છે ?
– પશ્ચિમ આફ્રિકામાં વધુમાં વધુ ૮૦ સે.મી. સુધીની લંબાઈના અને બ્રાઝીલમાં ૮.પ મી.મી. સુધીના લંબાઈના
૬૦૯. ઉધઈના ટેકરા કેટલી ઉંચાઈ સુધીના જોવા મળે છે ?
– ૯ મીટર
૬૧૦. મધુપુડામાં કોણ ઈંડા મુકે છે ?
– મધપુડામાં મોટી સંખ્યામાં મધમાખીઓ હોય છે, જે પૈકી ફકત એક રાણી મધમાખી રોજના ૧૦૦૦ જેટલા ઈંડા મુકે છે
૬૧૧. મોટામાં મોટા જંતુની લંબાઈ કેટલી હોઈ શકે ?
– ઈન્ડોનેશિયાના જાયન્ટ સ્ટીકની લંબાઈ ૩૩ સે.મી. જેટલી છે.
૬૧ર. કીડી-મકોડા કેટલું વજન ઉંચકી શકે છે ?
– પોતાના વજનના ૪૦ ગણુંં એટલે કે માણસ દ્વારા ટ્રક ઉંચી કરવામાં આવે તેવી વાત છે.
૬૧૩. સુર્યપ્રકારની મદદથી ખોરાક બનાવે છે. પરંતુ વનસ્પતિની જેમ પાન પ્રકાંડ, મુળ કે ફુલ હોતા નથી ?
– શેવાળ
૬૧૪. ઘાસની જાતો, જેના બીજ અથવા દાણા માનવ સમાજનો ખોરાક છે અને પ્રકાંડ તથા પાંદડા પશુઓનો આહર છે?
– અનાજ
૬૧પ. પાણીમાં ઉગતી સૌથી મોટી વનસ્પતિ કઈ ?
– એમેઝોન વોટર વીલ
૬૧૬. પૃથ્વી ગ્રહ દુરથી કેવા રંગનો દેખાય છે ? – વાદળી રંગનો
૬૧૭. પૃથ્વીના વજનનો અંદાજ ?
– ૬૦૦૦ ટ્રીલીયન ટ્રીલીયન ટન
૬૧૮. ઝવેરાત તરીકે વપરાતા દરિયાઈ જીવ?
– પરવાળા
૬૧૯. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પાણી ?
– કાચબો
૬ર૦. વિશ્વમાં એકમાત્ર કચ્છના રણમાં જોવા મળતું પ્રાણી ?
– ઘુડખર
૬ર૧. સમાજમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પાણી ?
– ઝરખ
૬રર. લાંબાગળાવાળું સૌથી ઉંચુ પ્રાણી ?
– જીરાફ
૬ર૩. શંકર ભગવાનના ગળામાં ?
– સર્પ
૬ર૪. ખોડીયાર માતાનું વાહન ?
– મગર
૬રપ. પતંગ ચગાવતા ઘણીવાર દોરીથી ઈજા પામે છે ?
– પક્ષી
૬ર૬. શારીરિક પીડાથી મનુષ્યની માફક રડતું પ્રાણી ?
– રીંછ
૬ર૭. ઉડે છે પરંતુ પક્ષીમાં ગણાતું નથી ?
– ચામાચિડીયું
૬ર૮. આપણી રાષ્ટ્રીય મૃદ્દામાં કયા પ્રાણીનું ચિન્હ જોવા મળે છે ?
– સિંહ
૬ર૯. ઝાડ ઉપર સહેલાઈથી ચડી શકતું હિંસક પ્રાણી ?
– દિપડો
૬૩૦. ૧પ ફુટ જેટલો ઉંચો કુદકો તેમજ પાછળની દિશામાં પણ કુદકો મારી શકતું પ્રાણી ?
– વરૂ
૬૩૧. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે જોવા મળે છે ?
– કાળિયર
૬૩ર. ભારતમાંથી લુપ્ત થયેલ પ્રાણી ?
– ચિત્તો
૬૩૩. સૌથી મોટા કદનું પક્ષી ?
– શાહમૃગ
૬૩૪. સૌથી વધુ આયુષ્ય ધરાવતુ પક્ષી – યુરોપીયન ઈગલ
૬૩પ. અદ્ભુત માળો બનાવે છે ?
– સુગરી
૬૩૬. સૌથી લાંબો ઝેરી સાપ ?
– કીંગ ક્રોબા
૬૩૭. દૈનિક ત્રીસ લાખ કેલેરી ખોરાક મેળવે છે ?
– બ્લ્યુ વ્હેલ