GujaratBhavnagar વૃક્ષારોપણ સાથે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી By admin - April 24, 2022 70 ૨૨ એપ્રિલે વલ્ડ અર્થ – ડેના દિવસે ભાવનગરની પર્યાવરણીય સંસ્થા ગ્રીનસીટી દ્વારા શહેરના જુદા જુદા ૧૧ વિસ્તારોની ભુમી પર વૃક્ષારોપણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .