GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

61

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬૬Two friends help with_____?
-each other
૬૭. Gopi and Nayna blamed______?
-them selves
૬૮.Neither he nor I_____ a doctor.?
-am
૬૯.This is the person____ speaks the truth.
who
૭૦. All_____glitters are nog gold.
that
૭૧. Either Natik or his friends______ cricket.
play
૭ર.That is the sam book____
I have. as
૭૩.Sonal has three_____ ?
-knives
૭૪. Anand Plays______?
Billiards
૭પ.There are many____ in my house ?
shelves
૭૬. આધુનિક કોમ્પ્યુટરના પિતા ?
ચાર્લ્સ બેબેઝ
૭૭. પહેલું સ્વદેશી સુપર કોમ્પ્યુટર ?
પરમ ૧૦૦૦
૭૮. વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર ?
તિયાન્હે ર
૭૯. ઈન્ટરનેટનું સૌપ્રથમ સફળ સોફટવેર ?
સોફટવેર મોજેક
૮૦. ઈન્ટરનેટનો જન્મદાતા ? વિંટન કફ (અમેરિકા)
૮૧. વિશ્વમાં ઈન્ટરનેટ વપરાશકર્તા સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ ?
– ચીન
૮ર. નવી કોમ્પયુટર નીતિની જાહેરાત ?
ઈ.સ. ૧૯૮૪
૮૩. કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાપના ? હૈદરાબાદ
– ૧૯૬પ
૮૪. પહેલું ડિંઝિટલ કોમ્પ્યુટરનું ભારતમાં આગમન ?
૧૯પ૬
૮પ. ધોની કોમ્પ્યુટરના વિકાસમાં અમુલ્ય યોગદાન ?
ડો.વેન ન્યુમેન
૮૬. પ્રથમ વિદ્યુત કોમ્પ્યુટરનું નામ શું છે ?
માર્ક-૧
૮૭. ૧ કેબી = કેટલા બાઈટ ?
૧૦ર૪ બાઈટસ
૮૮. સોફટવેરમાં ખામી શોધવા કઈ કાર્યપદ્ધતિ વપરાય છે ?
ડિબગિંગ
૮૯. ફેસબુકના શોધક કોણ છે ?
માર્ક ઝુકરબર્ગ
૯૦. કયા દેશમાં બોન્ડ બેન્ડ સેા દેશનો મુળભુત અધિકાર છે ?
ફિનલેન્ડ
૯૧. વિકિલિકસ વેબસાઈટના શોધક ?
જુલિયન અસાંજે
૯ર. C.D. R.W. નું પુરૂ નામ જણાવો ?
Compact Disc Rewritable

૯૩. પ્રથમ ગણનયંત્ર કયું છે ?
અબેકસ
૯૪. ડીવીડી શાનું ઉદાહરણ છે ?
ઓપ્ટીકલ ડિસ્ક
૯પ. બ્લોગિંગમાં ઇજીજી એટલે શું ?
રિઅલ સિમ્પલ સિન્ડિકેશન
૯૬. સ્ટીવ જોબ્સ કંઈ કંપની સાથે સંકળાયેલા છે ?
એપલ
૯૭. દુનિયાનું સૌથી સસ્તુ ટેબ્લેટનું નામ જણાવો.
આકાશ

Previous articleસિઝનમાં મુંબઈ પોતાની સતત આઠમી મેચ હારી ગયું
Next articleદેશમાં એક સપ્તાહમાં જ કોરોનાના કેસ બમણા થતા ચિંતા વધી