GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

67

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૯૮. એસ.એમ.એસનું પુરૂનામ જણાવો ?
શોર્ટ મેસેજિંગ સર્વિસ
૯૯. Odd One Out : malware, phishing, ransamware, spam.
– spam
૧૦૦. ઓપરેટિંગ સિસ્ટમ કંઈ નથી ?
– CH
૧૦૧. ભારતમાં પહેલીવાર એશિયાઈ રમતનું આયોજન કયારે કરવામાં આવ્યું ?
ઈ.સ. ૧૯પ૧
૧૦ર. ખજુરાહી મંદિર કયાં આવેલા છે ?
મધ્યપ્રદેશ
૧૦૩. નાસા કયા આવેલું છે ?
વોશીંગ્ટન ડીસી
૧૦૪. ચાનું સૌથી વધારે ઉત્પાદન રાજય કયું છે ?
અસમ
૧૦પ. ર૦૧૮નો ફિફા વિશ્વકપ કયા રમાશે ?
રશિયા
૧૦૬. નેશનલ સ્પોર્ટસ ડે કયારે ઉજવાય છે ?
ર૯ ઓગષ્ટ
૧૦૭. દાદરાનગર હવેલીનું મુખ્ય મથક જણાવો ?
સેલવાસ
૧૦૮. સ્વરાજયપક્ષની સ્થાપના કોણે કરી હતી ?
ચિત્તરંજનદાસ
૧૦૯. ભારત વિશ્વનો કેટલા ટકા ભૌગોલિક વિસ્તાર ધરાવે છે ?
ર.૪ ટકા
૧૧૦. લિબર્ટીની પ્રતિમા કયા આવેલી છે ?
ન્યુયોર્ક
૧૧૧. આંતરરાષ્ટ્રીય ગુલામી ઉન્મુલન દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
ર ડિસેમ્બર
૧૧ર. ૧,૮,ર૭, ૬૪ : …….. ?
૧રપ
૧૧૩. ૧૯ને દશાંશ અપુર્ણાકમાં દર્શાવો ?
– ૦.૩૮
૧૧૪. એક કુટુંબમાં પ બહેનો છે. જેમના લગ્ન થયા નથી. પ્રત્યેક બહેનને એક ભાઈ છે. કુટુંબમાં માતાપિતા સહિત કેટલા પુરૂષો છે ?
– ર
૧૧પ. જો ચાર આંકડાની નાનામાં નાની સંખ્યાને પાંચ આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો કેટલા શેષ બચે ?
– ૯૮,૯૯૯
૧૧૬.કોના વર્ગમુળનું ઘનમુળ ર છે ?
– ૬૪
૧૧૭. એક પેટીમાં ૮ ડઝન કેળા છે. આવી ૧૪ પેટીમાં કુલ કેટલા કેળા હશે ?
-૧૩૪૪
૧૧૮. ૬૪, ૮૧, ૧૦૦,૧ર૧…….?
– ૧૪૪
૧૧૯. જો પાંચ છોકરા પ મિનિટમાં પાના લખે તો એક છોકરો એક પાનું કેટલી મિનિટમાં લખશે ?
– પ મિનિટ
૧ર૦. આગમાં કયો પદાર્થ બળતો નથી ?
– એસ્બેસ્ટોર્સ
૧ર૧. સૌથી કઠોર ઘાતુ કઈ છે ?
– હિરા
૧રર. કયો પદાર્થ પાણીમાં બળે છે ?
– સોડિયમ
૧ર૩. સૌથી ઝેરલો પદાર્થ કયો છે ?
– રેડિયમ
૧ર૪. કંઈ કંઈ ઘાતુઓ મેળવીને પિત્તળ બને છે ?
– તાંબુ અને જસત
૧રપ. કયો પદાર્થ માત્ર આપણા ભારત દેશમાં જ મળે છે ?
– અબરખ
૧ર૬. બરફ પાણીમાં કેમ તરે છે ?
– સાપેક્ષ ઘનતા પાણીથી ઓછી

Previous articleપંજાબ કિંગ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૧૧ રને વિજય મેળવ્યો
Next articleપાંચમા લગ્ન કરી જીવ ગુમાવવાની શું જરૂર હતી ? રાજુનો વેધક સવાલ