RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧ર૭. દુધનું દહીમાં રૂપાંતર કઈ જામવાનું કારણ શું છે ?
– લેકટોબિસીલસ
૧ર૮. જીવાણનું શોધ સૌપ્રથમ કોણ કરી ?
– લ્યુવેન હોક
૧ર૯. વર્ગીકરણના પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?
– કાર્લ વાર્ન લિનિયસ
૧૩૦. એશિયા કપ -ર૦૧પમાં કયો દેશ વિજેતા બન્યો ?
– લેમાર્ક અને ટ્રવિરેનસ
૧૩૧. કુડનકુલમ પરમાણુ ઉર્જા કેન્દ્ર કયાં આવેલું છે ?
-તામિલનાડુ
૧૩ર. અંગ્રેજી પોલીસ અધિકારી સાંડસેને ગોળી કોણે મારી હતી ?
– ભગતસિંહ
૧૩૩. PCB નું પુરૂ નામ જણાવો. ?
– પ્રોસેસ કંટ્રોલ બ્લોક
૧૩૪.ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કયારે થઈ ?
– ઈ.સ. ૧૬૦૦
૧૩પ. ગાજરમાંથી કયુ વિટામીન મળે છે ?
– વિટમીન -એ
૧૩૬. કુવ્વતુલ – ઈસ્લામ મસ્જિદનું નિર્માણ કોણે કર્યુ હતું ?
– કતુબુદ્દીન ઐબક
૧૩૭. ગોરિલા યુધ્ધના પ્રણેતા કોણ છે ?
– શિવાજી
૧૩૮. ઓલિમ્પિક ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે ?
– કર્ણમ મલ્લેશ્વરી
૧૩૯. ધ ઈસ્ટ ઈન્ડિયા રેલવે કંપનીની સ્થાપના કયારે થઈ ?
– ઈ.સ. ૧૮૪૪
૧૪૦.RBC નું પુરૂ નામ જણાવો ?
– રેડ બ્લડ સેલ્સ
૧૪૧.એક ટ્રેન P અને Q સ્ટેશન વચ્ચેનું અંતર ૪૮ મિનિટમાં પુરૂ કરે છે. જો એની ગતિ પ કિ.મી. / ૦ કલાક વધારી દેવામાં આવે તો તે અંતર ૪પ મિનિટમાં પુરૂ કરશે. તો ટ્રેનની શરૂઆતમાં ગતિ કેટલી કિ.મી. / કલાક હશે ?
– ૭પ
૧૪ર. ૯૦ કિ.મી./ કલાકની ઝડપથી ચાલી રહેલી એક મુસાફર ટ્રેન એક સ્ટેશનથી માલગાડી ઉપડવાના ૬ કલાક પછી ઉપડે છે અને ૪ કલાકમાં એની સાથે થઈ જાય છે તો માલગાડીની ઝડપે કેટલી ?
– ૩૬ કી.મી./કલાક
૧૪૩. એક ફોટા તરફ જોઈ એક વ્યકિતએ કહ્યું આ વ્યકિતના પિતા મારા પિતા છે અને મારે કોઈ ભાઈ-બહેન નથી તો તે વ્યકિત કોની તસવીર તરફ જોઈ રહ્યો હતો ?
– પોતાની
૧૪૪. ૧૪૦ માણસોને એક રસ્તા બનાવતા ર૧ દિવસ લાગે છે. જો તે રસ્તો બનાવવા માટે ૩પ માણસો ઓછા મળે તો તે રસ્તો બનાવતાં કેટલા દિવસ વધુ લાગશે ?
– ૭
૧૪પ. ૩, ૭, ૧૬, ૩પ,?, ૧પ૭ ?
– ૭૪
૧૪૬. ૩૩૭૩માં કેટલાક ઉમેરવાથી મળતી સંખ્યાને ૮ વડે નિશેષ ભાગી શકાય ?
– ૭
૧૪૭. સળંગ પ્રથમ દસ એકી સંખ્યાઓનો સરવાળો કેટલો ?
– ૧૦૦