પાલિતાણામાં પાન-માવા, સિગારેટ ગુટખાનું વેંચાણ કરતા ગલ્લા પર ચેકીંગ હાથ ધરાયું

1860

 

પાલિતાણા શહેરમાં ભાવનગર જિલ્લા કલેકટરના આદેશથી ભાવનગર હેલ્થ શિક્ષણ ફુડ ડ્રગ્સ ટાસ્ફોસ ટોબેકો અને જીએટીની સંયુકત ટીમ દ્વારા પાલિતાણા શહેરમાં આવેલ પાનમાવાની દુકાનમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં પાલિતાણા શહેરની ૧પ દુકાનમાં ચેકીંગ હાથ ધરાયું. જેમાં જે લોકો દ્વારા ૧૮ થી ર૧ વર્ષના યુવાનોને સિગારેટ માવા તેમજ ગુટખાનું વેચાણ કરતાઓને ત્યા ચેકીંગ કરીને બોડ ન હોવાથી પાલિતાણાના ૧પ દુકાનદારોને કલમ ૬, ૭ મુજબ શિક્ષા રૂપી રૂા. ર૦૦નો દંડ ફટકારીને સમજાવામાં આવ્યા હતાં  અને કુલ રૂા. ૩૦૦૦નો દંડ વસુલી કરવામાં આવી હતી. આ ચેકીંગ પાલિતાણા પોલીસની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું.

Previous articleછાયા ગામ નજીકથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
Next articleરાજયમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ