RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૬પ. સંધિ છોડો : પરીક્ષા ?
– પરિ+ઈક્ષા
૧૬૬. શિયાળો ઈ શિયાળો અંલકાર ઓળખાવો ?
– અનન્વય
૧૬૭. સર્વનામ શોધો : નંદા અને દિપ્તી વાડીએ ગયા પછી તેઓ પોક ખાવા બેઠા ?
– તેઓ
૧૬૮. પુસ્તક : પ્રકરણ, નાટક ?
– અંક
૧૬૯. દુઃખદ શબ્દનો સમાસ ઓળખાવો. ?
– ઉપપદ
૧૭૦. બીજાના ઉપકાર સાથે આવકાર કરનાર ?
– નમકહરામ
૧૭૧. ભુલ શોધો. કાશ્મીરના મતે તે સજજન માણસ હતી.?
– હતો.
૧૭ર. માથું મારવું – અર્થ સમજાવો.?
– દખલગીરી કરવી
૧૭૩. સંધિ જોડો : વિચાર + ઐકય ?
– વિચારેકય
૧૭૪. હાથઃ કર :ઃ પગ : ?
– ચરણ
૧૭પ. કયો વિકલ્પ અલગ પડે ?
– રસોયો
૧૭૬. ગુજરાત પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું ?
– આનર્ત
૧૭૭. ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસનો આરંભ કયા કાળથી થાય છે ?
– મોર્યકાળાથી
૧૭૮. મૌર્ય યુગનો પ્રથમ સમ્રાટ કોણ હતો ?
ચંદ્ર ગુપ્ત મોર્ય
૧૭૯. પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રનું વડું મથક કર્યુ હતું ?
ગિરિનગર
૧૮૦. મૈત્ર કુળના રાજાઓની રાજધાની કઈ હતી ?
વલભી
૧૮૧. પ્રાચીન સમયમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠ પ્રાચીન હતી ?
વલભી
૧૮ર. વનરાજ ચાવડા કયાં રાજાનો પુત્ર હતો ?
જયશિખરી
૧૮૩. ભીમદેવે કોને આબુનો દંડનાયક નીમ્યો ?
વિમલમંત્રીને
૧૮૪. કર્ણસુંદરી નોટિકા કોણે રચી ?
કવિ બિલ્હણ
૧૮પ. ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે કોણ સત્તા હાસિલ કરી ?
મુઝફરશાહ પહેલો
૧૮૬. જયસિંહ બિરૂદ કયા બે ગઢ જીત્યા ?
સિદ્ધરાજ
૧૮૭. મહુમદ બેગડાએ કયા બે ગઢ જીત્યા ?
પાવાગઢ અને જુનાગઢ
૧૮૮. હુમાયુંએ ગુજરાત કયારે જીત્યુ ?
ઈ.સ. ૧પ૩પ
૧૮૯. કોના સમયમાં અમદાવાદ ખાતે શાહીબાગ બન્યો ?
શાહજહાં
૧૯૦. શિવાજીએ સુરતને કેટલી વાર લૂંટયું ?
બે વાર
૧૯૧. ગુજરાતમાં નાના મોટા કેટલા દેશી રાજયો હતા ?
૩૬૬
૧૯ર. ગુજરાતનું સૌથી મોટું અને પ્રગતીશીલ રાજય કયું હતું ?
વડોદરા
૧૯૩. સુરતમાં માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ?
દુર્ગારામદવે
૧૯૪. ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?
ફાર્બસ સાહેબ
૧૯પ. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી ?
આત્મારામ પાંડુરંગ