રાજુલા જીએચસીએલ કંપની સામે આંદોલન દરમિયાન એક મહિલાનું મોત

1430

રાજુલા પ્રાંત કચેરીએ પીપાવાવથી ૩૧ ગામના ખેડુતોના આમરાણત ઉપવાસીઓમાં ૧ પીવાવાવ ગામના ભાણીબેન પુનાભાઈ સાંખટનું સારવાર દરમિયાન મોત તેમજ આમરણાંત પર બેસેલ ઉપવાસીઓને તાત્કાલીક હોસ્પિટલ દાખલ કરાયા જીએચસીએલ કંપની સામે તેમજ સરકાર સામે બાબરીયાવાડમાં રોષનો માહોલ આંદોલન હવે ઉગ્ર બનવા જઈ રહેલ પોલીસ બંદોબસ્ત ડોકટર ટીમ ખડે પગે ટુકમાં જીએચસીએલ કંપની બાબતે હવે લોક આંધીથી ભારેલો અગ્ની તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પીઆઈયુડી જાડેજા ડીવાયએસપી તેમજ ડી એસપી કાયદો વ્યવસ્થા જાળવવા તંત્રને શાંન્તીપૂર્વક આંદોલન ચાલે તેવી કાર્યવાહી કરવા આદેશો અપાયા નિર્ણય સરકારને લેવાનો છે ઉપવાસીઓની કાળજી રાખવી જરૂર પડ્યે તેને સારવાર અપાવવી વગેરે બાબતોથી વાકેફ કરાયા હતા.

Previous articleઅંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ૧ દિકરીઓના સમુહલગ્ન યોજાયા
Next articleઆદસંગ ગામે આવેલ ઉદાસી આશ્રમ ખાતે ત્રિવીધ કાર્યક્રમનુ ભવ્ય આયોજન