આજ રોજ કોળિયાક કુડા -કુડાગિરી માતાજી રોડનું કામ રૂપિયા 2 કરોડના ખર્ચે કુડા ખાતે ખાતમુહર્ત કરવામાં આવ્યું.આ પ્રસંગે ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી, ભાવનગર ગ્રામીય મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સોલંકી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ,તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,ભારતીય જનતા પાર્ટીના હોદેદારશ્રીઓ, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ, તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.