RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૩. નીચેના પૈકી કયો એવોર્ડ માનવહકોને સ્પર્શે છે ?
– માર્ટિન લ્યુથર કિંગ એવોર્ડ
ર૪. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?
– આશાપુર્ણા દેવી
રપ. શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રમાં વીશિષ્ટ સિદ્ધિ માટે આપવામાં આવે છે ?
– રમત-ગમત
(જુનિયર કલાર્ક (બેગ લોગ) – ર૦૧૧)
ર૬. વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વેજ્ઞાનિક કોણ હતાં ?
– ડો. સી.વી.રામન
ર૭. અર્જુન એવોર્ડ મેળવનાર પારૂલ પરમાર કઈ રમતના ખેલાડી છે ?
– બેડમિન્ટન
ર૮. મેગ્સેસે એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ?
– આચાર્ય વિનોબા ભાવે
ર૯. ક્રિકેટના કયા ખેલાડીને ઈ.સ. ર૦૦૮નો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મળ્યો છે ?
– મહેન્દ્રસિંહ ધોની
૩૦. શ્રીમતી લતા મંગેશકરને ર૦૦૧માં કયો એવોર્ડ મળ્યો હતો ?
– ભારતરત્ન એવોર્ડ
૩૧. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
– ફિલ્મ
૩ર. નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?
– મહાત્મા ગાંધી
૩૩. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
– સાહિત્ય
૩૪. કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ છે ?
– દેવિકા રાણી
૩પ. મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે. ?
– સાહિત્ય
૩૬. નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ?
– મધર ટેરેસા
૩૭. સૌથી વધુ સખત શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો છે ?
– શબાના આઝમી
૩૮. નીચેના પૈકી કોણે જાપાનનું ખ્યાતનામ સન્માન ‘ઓડર્ર ઓફ રાઈઝિંગ સન ’ મેળવ્યું છે ?
– અશ્વિની કુમાર
૩૯. ડેવીડ ગ્રોસમેને તેમના કવલાથ, ‘એ હોર્સ વોકસ ઈન ટુ બે બાર’માટે મેન બુકર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. તેઓ… દેશના છે.
– ઈઝરાયેલ
૪૦. ગ્લોબલ કોર્પોરેટર સિટિઝનશીપ માટેનો ખ્યાતનામ વુડ્રો વિલ્સન એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની ?
– ચંદા કોચર
૪૧. શ્રી જી. એસ. એસ. વી. પ્રસાદ કે જેમને વર્ષ ર૦૧૭માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો, તેઓ….નું પ્રતિનિધિત્વ કરે છે
– બેડમિન્ટન
૪ર. કવિ ઉમાશંકર જોષીને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
– નિશીથ
૪૩. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ’ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?
– ૧૯૬૧
૪૪. ……….., કે જેઓ કુચીપુડી અને ભારતનાટયમ્ના રાષ્ટ્રીય નૃત્યકાર છે તેમને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પામ દે અર મળેલ’ છે.
– મલ્લિકા સારાભાઈ
૪પ. નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રણજિતરામય સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?
– ગુજરાત સાહિત્ય સભા