શિસ્ત , સેવા , સાહસ અને ચારિત્ર ધડતરના પાઠો સાથે સર્વાગી વિકાસ ની તાલીમ આપતી પ્રવૃત્તિ એટલે સ્કાઉટીંગ. તાજેતરમા રોટરીક્લબ દ્વારા સાયકલ મેરેથોનનુ આયોજન થયેલ જેમા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ની સાથે રહી ફસ્ટેઈડર તરીકે સવારે 5 થી લઈ 10 વાગ્યાસુધી સાયકલ મેરેથોનના 14 કી મી અને 30 કી મી બંન્ને રુટમા સેવા આપી હતી રોટરી ક્લબ દ્વારા રોવર્સ અને સ્કાઉટ નો આભાર વ્યક્ત કરી કાર્યને બીરદાવવામા આવેલ.