GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

88

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪૬. ૬૪માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ર૦૧૭માં નીચેના પૈકી કેઈ ગુજરાતી ફિલ્મે શ્રેષ્ઠ ફીચર ફીલ્મનો એવોર્ડ જીત્યો હતો ?
– રોંગસાઈડ રાજુ
૪૭. ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પ્રદ્મ વિભુષણ પુસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
– સદગુરૂ જગ્ગી વાસુદેવ
૪૮. ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મ વિભષુણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
– શરદ પવાર
૪૯. ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મ વિભુષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
– યશુદાસ
પ૦. ગંગાબા યાજ્ઞિક પુસ્કાર કઈબ ાબત માટે એનાયત કરવામાં આવે છે ?
– સમાજ સેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
પ૧. તા…….ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરને મરણોત્તર ‘ભારત રત્ન’ પુસ્કાર એનાયત કરવામાં આવ્યો ?
– ૧૪ એપ્રિલ, ૧૯૯૦
પર. કઈ આદિવાસી લોક ગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
– દિવાળીબેન ભીલ
પ૩. કૃષિ અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક કોને આપવામાં આવેલ હતું ?
– ડો. અમર્ત્ય સેન
પ૪. ઈ.સ. ર૦૧પનો રણજિતરામ સુવર્ણચંદ્રક કોને આપવામાં આવ્યો છે ?
– ડો. કુમારપાળ દેસાઈ
પપ. રાજય સરકાર તરફથી આંગણવાડીમાં કામ કરનાર ઉત્તમ કાર્યકરને / કર્મચારીને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
– માતા યશોદા એવોર્ડ
પ૬. ગુજરાત સરકાર દ્વારા ‘એકલવ્ય એવોર્ડ’ કોને અપાય છે ?
– ગુજરાતના ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે
પ૭. ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન.
– રણજિતરામ સુવર્ણચંદ્રક
(સમાજ કલ્યાણ અધિકારી (વર્ગ-ર) – ર૦૧૭)
પ૮. મેગ્સેસે એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?
– સંગીત અને રમતગમત
પ૯. કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
– દિવાળીબેન ભીલ
૬૦. ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભુષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?
– હોમાઈ વ્યારાવાળા
૬૧. કયા ગુજરાતીને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ?
– સરદાર વલ્લભભાઈ પટેલ
૬ર. કયા ભારતીય પત્રકારને ઈન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
– માલિની સુબ્રમણ્યમ્‌
૬૩. વર્ષ ર૦૧પ માટેનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
– મનોજકુમાર
૬૪. ICC અંડર ૧૯ ક્કેટ વર્લ્ડકપ- ર૦૧૬ કયા દેશે જીત્યો છે ?
– વેસ્ટ ઇન્ડિઝ
૬પ. ર૦૧૬નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
– શંખ ઘોષ
૬૬. રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
– ધ્વનિ
૬૭. IIFA એવોર્ડ ર૦૧૬માં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફીલ્મને એનાયત થયો હતો ?
– બજરંગી ભાઈજાન
૬૮. વર્ષ ૧૯૯૧માં લાભશંકર ઠાકરને કઈ કૃતિ બદલ દીલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
– ટોળા, અવાજ, ઘોંઘાટ
૬૯. નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલ ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી ?
– રણજી ટ્રોફી
૭૦. ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય યોગ પુરસ્કાર યોજના પર કર્યુ મંત્રાલય કાર્ય કરી રહ્યું છે ?
– આયુષ મંત્રાલય
૭૧. કોર્પોરેટ શાસન વ્યવસ્થા માટે ર૦૧૬ ગોલ્ડન પીકોક એવોર્ડ કોઈ કંપનીએ જીત્યો છે ?
– સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
૭ર. વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
– આર્યભટ્ટ એવોર્ડ
૭૩. ર૦૧૬માં શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ કોને મળ્યું ?
– જોન મેન્યુઅલ સેન્ટોસ

Previous articleદાઉદી વ્હોરા સમાજે કરી ઇદની ઉજવણી
Next articleભાઇઓ તથા ભાઇઓ પૂરૂષોના માન સન્માનની રક્ષા કાજે મેરેજ સ્ટ્રાઇક પર ઉતરો-રાજુ રદીની હાકલ!!