GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

58

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૩. નીચેનામાથી કયો વિકલ્પ ઈન્ટરનેટ શોધ એન્જિન નથી ?
– King
ર૪. ઈમેઈલમાં CCનો અર્થ શું છે ?
– Carbon Copy
રપ. ……એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી.
– Apple
ર૬. વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટર સ્ટોર કરવા માટેક યા સોફટવેરનો ઉપયોગ થાય ?
– Access
ર૭. OCRનું પુરૂ નામ…
– ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિસન
ર૮. PDF નો અર્થ શું થાય ?
– પોર્ટેબલ ડોકયુમેંટ ફોર્મેટ
ર૯. ઈન્ટરનેટના સંદર્ભમાં IPS નું આખું નામ… થાય છે.
– Internet Serice Provider
૩૦. WWW (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું ?
– મોઝેઈક
૩૧. સાયબર સિકયુરિટી સુરક્ષાની પરિભાષામાં ‘DOS’ એટલે ?
– ડિનાયલ ઓફ સર્વિસ
૩ર. કમ્પ્યુટરની પરિભાષામાં જી.આઈ.એફ. ફાઈલ શું છે ?
– ગ્રાફિક ઈન્ટરચેન્જ ફોરમેટ
૩૩. આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવું શરૂ કરાયેલું સુપર કમ્પ્યુટર (સ્પેસબોર્ન્‌ કમ્પ્યુટર)…. દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
– હેવલેટ પેકાર્ડ
૩૪. વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F5
૩પ. MS-Word માં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ?
– Alt+F8
૩૬. પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ?
– USB
૩૭. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?
– Internet Explorer
૩૮.Paint એપ્લિકેશનમાં બનાવેલ ફાઈલનું એકસટેન્શન શું હોય છે ?
– .BMP
૩૯. ‘MSWORD’ માં ફકરાની…. પ્રકારે ગોઠવણી કરી શકાય છે ? – ચાર
૪૦.CD/ DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?
– Digital
૪૧. સામાન્ય રીતે IP એડ્રેસ…. બીટનું બનેલ હોય છે ?
– ૩ર
૪ર. USB પુરૂ નામ શું છે ?
– Universal Serial Bus
૪૩. Formul bar…….માં હોય છે ?
– EXCEL
૪૪. MS word માં છેલ્લે કરેલ ફેરફાર દુર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
Undo
૪પ. Recycle bin માં પડેલ ફાઈલ કે ફોલ્ડર ડિલીટ કરવાથી…. થાય.
– ફાઈલ કે ફોલ્ડર હંમેશને માટે ડિલીટ થઈ જાય છે.
૪૬. મોડેમનું પુરૂ નામ શું છે ?
– મોડયુલેટર-ડિમોડયુલેટર
૪૭. .com extension એટલે ?
– વેબસાઈટ કોમર્શિયલ છે.
૪૮. સર્વર પરથી ફાઈલ આપણા કોમ્પ્યુટર પર કોપી કરવાની ક્રિયાને… કહેવાય.
– ડાઉનલોડિંગ
૪૯. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય ?
– WAN

Previous articleકપરાડામાં એક વર સાથે બે કન્યાના લગ્ન અટકાવવા રાજુ રદી નવમી મેના રોજ વાંઢાની ફોજ લઇ જશે!!!!
Next articleસમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ વડવા ભાવનગર દ્વારા આજ પરશુરામ જન્મોત્સવ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ નાં નિરાધાર વિધવા બહેનો ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું