સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ વડવા ભાવનગર દ્વારા આજ પરશુરામ જન્મોત્સવ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ નાં નિરાધાર વિધવા બહેનો ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું

206

સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ વડવા ભાવનગર માં આજ રોજ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ પ્રસંગે ભાવનગર માં વસવાટ કરતા સમસ્તબ્રહ્મસમાજ નાં નિરાધાર વિધવા બહેનો ને અનાજ કીટ વિતરણ આજ રોજ કરવામાં આવેલ જેમાં 1 કિ.ગ્રા ઘઉં 2 કિ.ગ્રા ચોખા 3 કિ.ગ્રા મગ 4 કિ.ગ્રા તુરદાળ 5 કિ.ગ્રા તેલ 6 ચાની ભૂકી 7 ખાંડ 8 મરચું 9 હળદર 10 ધાણાજીરું 11 હિંગ સહીત ની ખાદ્ય સામગ્રી સમાજ કાર્યકર્તા કાર્તિકભાઈ મહેતા, હિતેષભાઇ પંડ્યા, નિકુંજભાઈ મહેતા, કિરીટભાઈ ત્રિવેદી, પંકજભાઈ પાઠક ,મહેશભાઈ ત્રિવેદી, પાર્થભાઈ દવે ,યતીનભાઈ રાવલ, ધર્મેશભાઈ પંડ્યા ચંદ્દેશભાઈ જાની જેન્તીભાઇ પંડ્યા, સહિત નાં કાર્યકરો દ્વારા ઘરે ધરે જય અને સન્માન પૂર્વક કીટ પહોંચતી કરેલ નોંધ કીટ વિતરણ માં કોઈ પણ વિધવા બહેન નો ફોટો કે વિડિઓ ઉતારવા માં આવેલ નથી જેથી તેમનું સન્માન જળવાય શકે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે મોદીની દ્વિપક્ષીય બેઠક