(૧૨૧) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ અમેરિકા, બ્રિટન અને ળાન્સે સિરિયાના ક્યાં સ્થળે હુમલો કર્યો હતો ?
– દમાસ્કસ અને હોમ્સ
(૧૨૨) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ અમેરિકા દ્વારા સિરીયા પર કઈ મિસાઇલ દ્વારા એટેક કરવામાં આવ્યો હતો ?
– ર્ંસ્છૐછઉદ્ભ
(૧૨૩) સિરિયાના વર્તમાન પ્રમુખનું નામ શું છે ?
– શ્રી બસર અલ અસદ
(૧૨૪) સિરિયાની રાજધાની કઈ છે ?
– દમાસ્કસ
(૧૨૫) વિશ્વ હિન્દુ પરિષદ ના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ?
– શ્રી વિષ્ણુ સદાશિવ કોકજે (હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર)
(૧૨૬) તાજેતરમાં દક્ષિણ આળિકાના પૂર્વ પ્રમુખ શ્રી નેલ્સન મંડેલાના પત્ની અને દક્ષિણ આળિકાના મધર ઓફ નેશનનું નિધન થયું છે….. તેનું નામ શું છે ? – શ્રીમતી વીણી માડીકીઝેલા મંડેલા
(૧૨૭) તાજેતરમાં ભારતના મહાન ચિત્રકારો પૈકી એક એવા પ્રસિદ્ધ ચિત્રકાર નું ૯૪ વર્ષે દિલ્હી માં નિધન થયું છે…… તેનું નામ શું છે ?
– શ્રી રામકુમાર
(૧૨૮) શ્રી રામકુમાર ને ક્યારે પદ્મશ્રી એનાયત કર્યો હતો ?
– ૧૯૭૨
(૧૨૯) શ્રી રામકુમાર ને મધ્યપ્રદેશ સરકાર તરફથી ક્યૂ સન્માન એનાયત થયું હતું ?
– કાલિદાસ સન્માન
(૧૩૦) ૧૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાયન્સ સિટીના પ્રાદેશિક કેન્દ્રનો કઈ જગ્યાએ શિલાન્યાસ કરાવ્યો હતો ?
– માધાપર, રાજકોટ
(૧૩૧) વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવે છે ?
– ૧૮ એપ્રિલ
(૧૩૨) ભગવાન પરશુરામ જયંતિ ક્યારે મનાવવામાં આવે છે ?
– વૈશાખ સુદ ત્રીજ
(૧૩૩) ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના કેટલામાં અવતાર માનવામાં આવે છે ?
– છઠ્ઠા
(૧૩૪) ભગવાન પરશુરામે ક્યાં કુળનો નાશ કર્યો હતો ?
– હૈહવકુળનો
(૧૩૫) તાજેતરમાં શ્રી બ્રિજ ભુષણ કાબરાનું નિધન થયું છે….. તે ક્યૂ વાદક વગાડતા હતા ?
– ગિટાર વાદક
(૧૩૬) શ્રી બ્રિજ ભુષણ કાબરાને ક્યારે રાજસ્થાન સંગીત નાટક એકેડેમી એવોર્ડથી સન્માનીત કર્યા હતા ?
– ૧૯૮૩-૮૪
(૧૩૭) શ્રી બ્રિજ ભુષણ કાબરાને ક્યારે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનીત કર્યા હતા ?
– ૨૦૦૫
(૧૩૮) શ્રી બ્રિજ ભુષણ કાબરાનો જન્મ ક્યાં થયો હતો ?
– જોધપુર, રાજસ્થાન
(૧૩૯) ૧૦ થી ૧૨ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન કેટલામી ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ ની મંત્રી સ્તરીય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ?
– ૧૬મી
(૧૪૦) ૧૦ થી ૧૨ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ભારતના ક્યાં સ્થળે ૧૬મી ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ ની મંત્રી સ્તરીય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ?
– નવી દિલ્હી
(૧૪૧) ૧૬મી ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ ની મંત્રી સ્તરીય બેઠકના ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
– શ્રી નરેન્દ્રભાઈ મોદી
(૧૪૨) ૧૬મી ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ ની મંત્રી સ્તરીય બેઠકમાં કેટલા દેશોના પેટ્રોલિયમ મંત્રીઓએ ભાગ લીધો હતો ?
– ૪૨
(૧૪૩) ૈંઈહ્લ નું પૂરું નામ શું છે ?
– ઈન્ટરનેશન એનર્જી ફોરમ
(૧૪૪) તાજેતરમાં ભારતના ક્યાં સ્થેલ ૧૦ માં ડિફેન્સ એકસ્પો નું આયોજન થયું હતું ?
– તમિલનાડુના ચેન્નાઈમાં
(૧૪૫) ડ્ઢઈહ્લઈઠર્ઁં ૈંદ્ગડ્ઢૈંછ ૨૦૧૮ નો ધ્યેય શું છે ?
– ઈન્ડિયા : ધ ઇર્મજિંગ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ
(૧૪૬) ડ્ઢઈહ્લઈઠર્ઁં ૈંદ્ગડ્ઢૈંછ ૨૦૧૮ ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
– શ્રી નરેન્દ્રભાઈ મોદી
(૧૪૭) ભારતના ક્યાં મંત્રાલય દ્વારા ડ્ઢઈહ્લઈઠર્ઁં ૈંદ્ગડ્ઢૈંછ ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું છે ?
– સંરક્ષણ મંત્રાલય દ્વારા
(૧૪૮) વર્લ્ડ બેંક ના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ભારતનો ય્ડ્ઢઁ વૃદ્ધિ દર કેટલો રહેવાની સંભાવના છે ?
– ૭.૩ ટકા
(૧૪૯) વર્લ્ડ બેંક ના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતીય અર્થતંત્રનો ય્ડ્ઢઁ વૃદ્ધિ દર કેટલો રહેવાની સંભાવના છે ?
– ૭.૫ ટકા
(૧૫૦) એપ્રિલ ૨૦૧૮ દરમિયાન જાહેર સેવા માટેનો પુલિત્ઝર પ્રાઇઝ કોને એનાયત થયો છે ?
– ન્યુયોર્ક ટાઈમ્સ અને ધ ન્યૂયોર્કર