GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

75

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૦૮. MS Word માં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?
– – F8 બે વખત
૧૦૯. નીચેની પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી ?
– UNIX
૧૧૦. HTTP નું પુર્ણ સ્વરૂપ શું છે ?
– Hyper text Transfer Protocol
૧૧૧. MS word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?
Ctrl + Shift + >
૧૧ર. MS Word શરૂ કરતાં પુર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ?
– ૮
૧૧૩. CCનું પુરૂં નામ શું છે ?
– Carbon Copy
૧૧૪. કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?
– QWERT
૧૧પ. Full form of “os” is
– Operating System
૧૧૬. નીચેનામાંથી એક ગ્રાફિકસનો પ્રકાર છે તે જણાવો ?
– Raster
૧૧૭ નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફકત વાંચી શકાય છે ?
– ROM
૧૧૮.GUIનું પુરૂ નામ શું છે ?
– Graphical User Internal
૧૧૯. USB નું પુરૂ નામ શું છે ?
– Universl Serial Bus
૧ર૦. નીચે જણાવેલ કઈ ફોન્ટ સ્ટાઈલ નથી ?
– સુપરસ્ક્રિપ્ટ
૧ર૧. MS WORD ની ફાઈલમાં ‘ફાઈન્ડ’ કમાન્ડનો ઉપયોગ કરી શકું શોધી શકાય છે ?
– ઉપર જણાવેલ બધા જ
૧રર. કોઈ એક સ્ટાન્ડર્ડ ડોકયુમેન્ટમાં નામ અને સરનામું ભેગા કરવાની ક્ષમતાને…. કહેવાય છે ?
– મેલ મર્જ
૧ર૩. આખા કોલમને હાઈલાઈટ કરવા માટે કઈ શોર્ટ કટ કી છે ?
– Ctrl + Space Bar
૧ર૪. MS Word અને MS Excel ને જયારે સંકલીત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે વર્ડએ………કહેવાય છે.
– કલાઈન્ટ
૧રપ. માઉસ અથવા એરો ક્રીઝનો ઉપયોગ કર્યા વગર સ્પ્રેડ શીટમાં સેલ છ૧ પર જવું હોય તો સૌથી ઝડપી રીત કઈ છે ?
– Press Ctrl + home
૧ર૬. ………. ક્રીઝ કીબોર્ડની સૌથી ઉપરની લાઈનમાં આવેલ હોય છે.
– ફંકશન
૧ર૭. લોજીકલ અને એરિથમેટિક ઓપરેશન્સ કરતા પ્રસેસરને શું કહેવાય ?
– ALU
૧ર૮. લાઈન્સ, કર્વઝ, ફ્રીફોર્મ અને સ્ક્રિબલ શું છે ?
– કસ્ટમ મોશન પાથના પ્રકારો
૧ર૯. પ્રેઝેન્ટેશન બનાવવામાં ઉપયોગી એવી રેડીમેડ સ્ટાઈલ્સ જે ફાઈલમાં હોય છે, તે ફાઈલને શું કહેવાય ?
– ટેમ્પ્લેટ
૧૩૦. વર્લ્ડવાઈડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરવા માટે બ્રાઉઝર સામાન્ય રીતે કઈ લેન્ગવેજનું અર્થઘટન કરે છે ?
– HTML
૧૩૧. Exce શીટમાં કોઈપણ ફોર્મ્યુલા એન્ટર કરતા પહેલા, આપણે કયાં ઓપરેટરથી શરૂઆત કરવી જોઈએ ?
– =
૧૩ર. જો આપણે સેલ A1 માં = B1 = મ્૧ટાઈપ કરીએ તો શું પરિણામે આવે ?
TRUE અથવાFALSE
૧૩૩. નીચે જણાવેલ કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે ?
-માઈક્રસોફટ વિન્ડોઝ

Previous articleફોલ્લાં
Next articleઆખરે ભાવનગર Fire & Rescue ટીમને આધુનિક સાધનો આપવામાં આવ્યા