GujaratBhavnagar ઢસામાં મહિલા મંડળ દ્વારા ભાગવત કથા By admin - May 9, 2022 49 ઢસા ખાતે મહિલા મંડળ દ્વારા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો ગત શુક્રવારથી પ્રારંભ થયો છે. શ્રી સાંઈનાથ મંદિર ખાતે આ કથામાં વ્યાસપીઠ પરથી રંઘોળાના શ્રી વૈશાલીબહેન આચાર્ય ભાગવત રસપાન કરાવી રહ્યા છે.