ગઢડા નગરપાલિકા દ્વારા ભુર્ગભ ગટર સફાઈ અભિયાનનો પ્રારંભ

864

આજરોજ ગઢડા નગરપાલિકાના દ્વારા ભુગૃભ ગટર સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બોટાદ જીલ્લા ભાજપના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી દ્વારા આજરોજ ગઢડા ખાતે ભુગર્ભ ગટર સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ મુકેશભાઈ હીહોરીયા, પ્રદેશ મહામંત્રી ઈરફાનભાઈ ખીમાણી, ચીફ. ઓફીસર પરમાર, રાજુભાઈ સોમાણી, કિશોરભાઈ જેબલીયા, ઘનશ્યામભાઈ ડવ, ચેતનભાઈ બોરીચા, પોપટભાઈ વાઘાણી, સુરેશભાઈ બાવળીયા શહિદભાઈ મેટર, નજીરભાઈ લોયા, વિક્રમભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતાં.

 

Previous articleપ્રકૃતિ, સમય રચીત પરીક્ષા સામે સરતાનપરની ગરીબ પ્રજા લાચાર
Next articleગારિયાધારના નાની વાવડી ગામે તીનપત્તીનો જુગાર રમતા ૭ જબ્બે