GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

77

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૯૦. એક જ રૂમ, બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?
– LAN
૧૯૧. ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મુકવામાં આવે છે. ?
– .@
૧૯ર. Modernનું પુરૂં નામ શું છે ?
– Modulator Demodulator
૧૯૩. નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ કલાઈન્ટનું ઉદાહરણ દર્શાવે છે ?
– Outlook Express
૧૯૪. MS Word ફોન્ટ અને ફોન્ટસાઈઝ બદલવા માટે કયા ટુલબારનો ઉપયોગ કરવામાં આવે છે ?
– ફોર્મેટિંગ ટુલબાર
૧૯પ. નવું ફોલ્ડર બનાવતા પૂર્વનિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે ?
– New Folder
૧૯૬. કોઈ સોફટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?
– અપગ્રેડ
૧૯૭. MS Office પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ?
– Writer
૧૯૮. CD/DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે ?
– DIgital
૧૯૯. સામાન્ય રીતે ઝ્રડ્ઢની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
– 700 MB
ર૦૦. કી-બોર્ડની પ્રથમ લાઈના ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?
– QWERT
ર૦૧. માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?
– ડબલ ક્લિક
ર૦ર. LAN નું પુરૂં નામ શું છે ?
– Local Area Network
ર૦૩. [email protected] મા abc શું છે ?
– યુઝર નેમ
ર૦૪. એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ?
– સર્ફિંગ
ર૦પ. MS Word માં લખાણનો ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?
– Ctrl + Alt + >
ર૦૬. MS Word માં પેજને ઉભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
– Portrait
ર૦૭. કોઈપણ ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલા માટે તેના પર રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?
– Rename
ર૦૮. ભારતમાં બનેલ સર્વપ્રથમ કમ્પ્યુટર
– સિદ્ધાર્થ
ર૦૯. Computer Literacy Day કયારે ઉજવામાં આવે છે ?
– ર ડિસેમ્બર
ર૧૦. કમ્પ્યુટર લેંગ્વેજ JAVA ની શોધી કોને કરી છે ?
– સનમાઈક્રો સિસ્ટમ
ર૧૧. કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે ?
– હાર્ડવેર
ર૧ર. નીચેનામાંથી કયું ઉપકરણ અંકોને સિગ્નલમાં પરિવર્તિત કરે છે તથા ટર્મિનલથી કમ્પ્યુટર અને ટર્મિનલને ટેલિફોન લાઈન દ્વારા મોકલે છે ?
– મોડેમ
ર૧૩. સ્ટીવ જોબ્સ કોમ્પ્યુટરની કઈ કંપની સાથે જોડાયેલહતી ?
– એપલ
ર૧૪. કમ્પ્યુટર વાઈરસ એ….
– એક પ્રોગ્રામ છે.
ર૧પ. IP નું આખું નામ શું છે ?
– ઈન્ટરનેટ પ્રોટોકલ
ર૧૬. CCCનું આખું નામ શું છે ?
– કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ
ર૧૭. કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમનો સાચો ચઢતો ક્રમ જણાવો ?
– નીબલ, બીટ, બાઈટ, કિલોબાઈટ
ર૧૮. ઈન્ટરનેટને ડાયલઅપ કનેકશનમાં ટેલિફોન લાઈન ઉપરાંત નીચેનામાંથી કયું સાધન હોવું જરૂરી છે ?
– મોડેમ

Previous articleકન્વિકટ પોકર ગેમના ભારતીય વર્ધનના વિજેતા કોણ ???
Next articleમુંબઈમાં દાઉદની ડીકંપની પર ૨૦થી વધુ જગ્યાએ દરોડા