GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

72

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૧૯. નીચેનામાંથી કયું મેનું માત્ર વર્ડમાં જ જોવા મળે છે ?
– વિન્ડો
રર૦. ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર નીચે પૈકી કયું છે ?
– BSNL
રર૧. વન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે ?
– શટ ડાઉન
રરર. ડેસ્કટોપ પર દેખાતાં નાના ચિત્રોને શું કહે છે ?
– આઈકોન
રર૩. તમારા કમ્પ્યુટરની માહિતી બીજાના કમ્પ્યુટરમાં તબદીલ કરવાની પ્રક્રિયાની શું કહે છે ?
– ટ્‌્રાન્સફરિંગ
રર૪. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી ?
– Yoogle
રરપ. એમ.એસ.પાવરપોઈન્ટના કયા ઓબ્જેકટના બેઝિક એલીમેન્ટ ફિકસ્ડ હોય છે ?
– સ્લાઈડ
રર૬. એકસેલની કોઈપણ ફાઈલ સામાન્ય રીતે નીચેનામાંથી કયા એકસ્ટેન્શનથી સ્ટોર થાય છે ?
– .xls
રર૭. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડ પરથી બીજી સ્લાઈડ પર કઈ રીતે જઈ શકાય ?
– એકસન બટન
રર૮. નીચેનામાંથી કયોCPUનો એક ભાગ છે ?
– ALU
રર૯. MS Word માં માઉસ વડે પુરા પેરેગ્રાફને સિલેકટ કરવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ ?
– ત્રણ વખત માઉસ કલીક
ર૩૦. ઈન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ BPS નું પુરૂં નામ શું છે ?
– Bit Per Second
ર૩૧. એકસેલ ખોલતા મુળભુત રીતે તેમાં કેટલી વર્કશીટ રહેલી હોય છે ?
– ૩
ર૩ર. નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી ?
– એપિક
ર૩૩. વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઈન (બાર)ને શું કહે છે ?
– ટાસ્ક બાર
ર૩૪. કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલનો સંગ્રહ કયાં થાય છે ?
– ડિરેકટરીમાં
ર૩પ. નિચેનામાંથી[email protected]{kt hotmail શું દર્શાવે છે ?
– હોસ્ટ
ર૩૬. નીચેનામાંથી કયું ટેકસ્ટ ઓડિટર નથી ?
– પાવર પોઈન્ટ
ર૩૭. કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલ બંધ કરવાથી…
– ફાઈલ એપ્લિકેશનમાં સ્ટોર થશે
ર૩૮. નીચેનામાંથી કયો ડેટાનો પ્રકાર છે ?
– અહીં દર્શાવેલ ત્રણેય
ર૩૯. પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ?
– ડોકયુમેન્ટ
ર૪૦. નીચેનામાંથી કઈ સર્વિસ ઇન્ટરનેટ દ્વારા પૃથ્વીને ત્ર-પરિમાણીય બતાવે છે ?
– અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
ર૪૧. કમ્પ્યુટર વેબસાઈટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે. www એટલે શું ?
– World Wide Web
ર૪ર. કમ્પ્યુટરમાંIP Address કેટલા બીટનું બનેલું હોય છે ?
– ૩ર
ર૪૩. ઈન્ટરનેટ સાથે સંકળાયેલ MODEM એટલે શું ?
– Modulator Demodulator

Previous articleએક મહિષકુમાર(પાડા)નો કાલ્પનિક ઇન્ટરવ્યુ!! (બખડ જંતર)
Next articleઅસાની વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે, ભારે તબાહી મચાવશે