RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટ
ર૪૪. પેન ડ્રાઈવની મેમરી કયા પ્રકારની હોય છે ?
– ફલેશ મેમરી
ર૪પ. ઈન્ટરનેટમાં HTTP નું પુર્ણ સ્વરૂપ છે ?
– હાઈપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ
ર૪૬. કમ્પ્યુટરમાં એનેલોગ શબ્દ કઈ ભાષાનો છે ?
– ફ્રેન્ચ
ર૪૭. ડીવડી એટલે શું ?
– ડિજિટલ વર્સેટાઈલ ડીસ્ક
ર૪૮. કોમ્પ્યુટરમાં વાયરસ એટલે શું ?
– વાયરલ ઈન્ફોર્મેશન રીસોર્સ એટ સીઝ
ર૪૯. કોમ્પ્યુટર સીસ્ટમના કયા ભાગને તેનું મગજન કહી શકાય ?
– સીપીયુ
રપ૦.ર્ઉંઇડ્ઢમાં મેઈલમર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે ?
– TOOLS
રપ૧.Internetનું આખું નામ…..
– Interconnected Network
રપર. GUI નું આખું નામ નીચેનામાંથી કયું છે ?
– Graphical User interface
રપ૩. RAM કમ્પ્યુટર માટે વપરાતા શબ્દનું પુરૂ નામ શું ?
– રેન્ડમ એસેસ મેમરી
રપ૪. Header અને Footer કયા મેનુમાં હોય છે ?
– VIEW
રપપ. Kbps નું આખું નામ નીચેનામાંથી કયું છે ?
– Kilo Bites per Second
રપ૬. Excel માં Row ની Heigh કેટલી હોય છે ?
– ૧ર.૭પ
રપ૭. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે ?
– www.gujaratindia.com
રપ૮. હાયપર ટેકસ્ટ માર્ક-અપ લેંગ્વેજનું ટુકું નામ શું છે ?
– html
રપ૯. તમારા મહત્વના બધા ડેટા કયાં સ્ટોર થાય છે ?
– RAM
ર૬૦. GSWAN વેબસાઈટનું Address શું છે ?
— www.gswan.gov.in
ર૬૧. TCP એટલે શું ?
– ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટોકોલ
ર૬ર. હેડર અને ફુટર કયા મેનુમાં આવેલા છે ?
– VIEW
ર૬૩. નીચેનામાંથી કયુ કમ્પ્યુટરના મગજ જેવું છે ?
– CPU
ર૬૪. આમાનંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી ?
– Tyring
ર૬૫. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું ?
– Word Star
ર૬૬. મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે ?
– DPI
ર૬૭. કમ્પ્યુટરનો નાનો એકમ એટલે …..
– Kbps
ર૬૮. આમાંથી કયું કમ્પ્યુટર નથી ?
– PASEO
ર૬૯. ફાઈલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરત જ ાપછી મેળવવા માટે કયાં વીકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે ?
– UNDO