RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૭૦. ઈ-મેઈલ સરનામાના બે ભાગને કયાં ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે ?
– @
ર૭૧. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફટવેર છે ?
– સિસ્ટમ સોફટવેર
ર૭ર. Outlook Express કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?
– ઈ-મેઈલ કલાયન્ટ
ર૭૩. ફાઈલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પો ઉપયોગ કરવામાં આવે છે ?
– CUT
ર૭૪. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?
– આપેલ તમામ
ર૭પ. નીચેનામાંથી એક સુવિધા એકસેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ?
– મેઈલ મર્જ
ર૭૬. CRT નું પુરૂ નામ શું છે ?
– કેથોડ રે ટયુબ
ર૭૭. ડોકયુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
– પ્રિન્ટર
ર૭૮. MS Excel માં કુલ કેટલી હરોળ હોય છે ?
– ૬પપ૩૬
ર૭૯. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે ?
– Bit
ર૮૦. MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમુળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ?
– SQRT ()
ર૮૧. હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે ?
– ઓપરેટિંગ સિસ્ટમ
ર૮ર. MS Word કયા પેકેજનો એક ભાગ છે ?
– MS office
ર૮૩. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?
– ડ્રેગિંગ
ર૮૪. MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ?
– સ્ટેટસબાર
ર૮પ. કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?
– પોઈન્ટિંગ
ર૮૬. કમ્પ્યુટરમાં ફાઈલને Delete કીની મદદથી દુર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ?
– રિસાઈકલબિન
ર૮૭. HTMLમાં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ?
– FORM
ર૮૮. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની કલીક બદલી શકાય છે ?
– કંન્ટ્રોલ પેનલ
ર૮૯. HTML ઉપયોગ શેના માટે થાય છે ?
– પ્રોગ્રામ