RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ા૮. નીચેનામાંથી ચંદ્રકાન્ત બક્ષીની કૃતિ કઈ છે ?
– હથેળી પર બાદબાકી
પ૯. ‘કુમાર’ સામયિકના તંત્રી કોણ છે ?
– ધીરૂ પરીખ
૬૦. શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ?
– સુંદરમ્
૬૧. નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યાં નથી ?
– સરોજબેન પાઠક
૬ર. શ્રી જયોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ?
– અવળવાણિયા
૬૩. નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાત્રિકનું નથી ?
– બત્રીસ લક્ષણો
૬૪. સરસ્વતીચંદ્ર નવલકથા લેખક કોણ ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
૬પ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?
– અખો
૬૬. લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?
– ઝવેરચંદ મેઘાણી
૬૭. ‘ટુંક વાર્તા’ના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
– ધૂમકેતુ
૬૮. ‘જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ?
– વિનોબા ભાવે
૬૯. ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?
– યુગવંદના
૭૦. ‘ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ ?
– ર.વ.દેસાઈ
૭૧. ‘જનનીની જોડ સખી નહિં જડે રે લોલ’ કાવ્ય પંકિતના કવિ કોણ છે ?
– બોટાદકર
૭ર. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ?
– પરબ
૭૩. ‘મારી આંખે કંકુના સુરજ આથમ્યા’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?
– રાવજી પટેલ
૭૪. ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલાડી કઈ ?
– સુંદરમ્ – ઉમાંશકર
૭પ. ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?
– સત્યના પ્રયોગો
૭૬. ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ?
– નર્મદ
૭૭. ‘કસુંબીનો રંગ’નો અર્થ જણાવો.
– બલિદાનનો રંગ
૭૮. ‘ભવાઈ’માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?
– સમાજદર્પણ
૭૯. ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે ?
– પન્નાલાલ પટેલ
૮૦. ‘સૌદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે’ – પંકિત કયા કવિની છે ?
– કલાપી
૮૧. ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?
– ચૌદ
૮ર. બરકત વિરાણીનું ઉપનામ જણાવો.
– બેફામ
૮૩. ‘મહાકવિ’નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?
– પ્રેમાનંદ
૮૪. રામનારાયણ વિ. પાઠકનું ઉપનામ શું છે ?
– દ્વિરેફ
૮પ. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
– ભજન- તુલસીદાસ
૮૬. ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ?
– ચુનીલાલ મડિયા
૮૭. દૈનિક વૃતમાનપત્રમાં પ્રસિદ્ધ થતી ‘સ્પેકટ્રોમીટર’ કોલમના લેખક કોણ છે ?
– જય વસાવડા