રજાની મજા માણી લેવામાં મશગુલ ગુજરાતીઓ…

65

કોરોના કાળ નો કપરો સમય વિતાવ્યા બાદ જાણે ફરી નાં આવી જાય., જલ્દી કરો., જેવી ઉતાવળ સાથે ગુજરાતીઓ ફરવા માટેનું એક પણ સ્થળ બાકી રેહવા દેવા માંગતા નથી. સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ટ્રેકિંગ માટે એટલાજ ઉત્સાહી હતા અને વિદ્યાર્થી અને ટ્રેકિંગ પ્રવૃત્તિ આ બન્નેનો સુમેળ કરાવતી ભાવનગરની સંસ્થા સન એડવેન્ચર વિદ્યાર્થીઓના આ શોખને અમલમાં મૂક્યોને અહી હિમાલયના મનાલીમાં મોજથી કુદરતનાં ખોળે રમી રહિલા ટ્રેકર્સ નજરે ચઢે છે.
-અમૂલ પરમાર

Previous articleગારીયાધાર યાર્ડમાં જણસ વેચવા ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર
Next articleઆલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પગભર કરવા કલ્યાણ નીધી ફંડનો પ્રારંભ