તળાજામા તળપદા કોળી સમાજનો સમૂહલગ્ન

52

તળાજા તળપદા કોળી સમાજ દ્વારા રામપરા રોડ પર આવેલ સમાજની વાડી ખાતે ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમા ૪૫ નવ દંપતીઓએ પ્રભુતામા પગલા પાડ્યા હતા નવ દંપતીઓને એક એક વૃક્ષ ઉછેર કરી પાણી બચાવવા અને વ્યસન મુક્ત બનવા ટકોર કરેલ અહિ સતત દાતાઓ વરસી પડ્યા હતા અને કન્યાઓને ઘર વપરાશ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સાથે અનેક આણાની ભેટ અપાઈ હતી.

Previous articleગુજરાત સામે બેંગલોરનો આઠ વિકેટે આસાન વિજય
Next articleકોઇ વિદેશીનું નામ બદલાવવું છે??? (બખડ જંતર)