RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૧૯. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિતયકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?
– કનૈયાલાલ મુનશી
રર૦. નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો ?
– તળાજા
રર૧. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયાં લેખકે લખી ?
– નર્મદ
રરર. ‘સોનેટ’ કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ?
– બ.ક.ઠાકોર
રરપ. નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટુંકી વાર્તા છે ?
– અડખે પડખે
રર૬. ‘ભાષા એટલે ધ્વનિસંકેતો દ્વારા વિચારોની અભિવ્યકિત’ આ વ્યાખ્યા કયા તજજ્ઞે આપી ?
– સ્વીટ
રર૭. ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો.
– સાચા શમણાં
રર૮. ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાગ પ્રગટ કરનાર કોણ હતા ?
– ઈચ્છારામ સૂ. દેસાઈ
રર૯. ‘મોહન ને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.
– નારાયણ દેસાઈ
ર૩૦. કવિ નર્મદનું જન્મસ્થળ જણાવો.
– સુરત
ર૩૧. પ્રસિદ્ધ પ્રાર્થના ‘મંગલ મંદિર ખોલો, દયામય’ના રચયિતાનું નામ જણાવો.
– નરસિંહરાવ દિવેટિયા
ર૩ર. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો.
– વડોદરા
ર૩૩. ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યિક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓનો રણકતો તાલ અને બુલંદ કંઠમાંથી ગવાતા આખ્યાનની ગુજરાતમાીં આ પરંપરા ચાલુ રાખનારા નીચેનામાંથી કોણ સાચા નથી ?
– ડો. નિરંજન રાજગુરૂ
ર૩૪. ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી ઈ.સ. ૧૮૪૯ની રજી મેના દિવસે ‘વરતમાન’ નામનું છાપું (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું હતું ?
– બુધવારિયું
ર૩પ. ‘હાજી કાસમ, તારી વિજળી રે’ લોકગીતમાં વિજળી કોનું નામ છે ?
– આગબોટ
ર૩૬. અત્રે આવેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો.
– રણયજ્ઞ
ર૩૭. આદિકવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ જણાવો.
– તળાજા
ર૩૮. આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રતા કોણ હતા ?
– ભિક્ષુ આનંદ
ર૩૯. ‘નરસિંહ રા માહ્યરા’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
– મીરાંબાઈ
ર૪૦. જુના ગુજરાતી નાટકોમાં, કોના ણાટકો ‘શિખામણિયો’ તરીકે ઓળખાતા હતા ?
– ડાહ્યાભાઈ ધોળશાજી
ર૪૧. ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે.’ આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?
– નર્મદ
ર૪ર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, ‘રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી.’ ?
– પ્રેમાનંદ
ર૪૩. મીરાંબાઈ કઈ ભકિત પરંપરાના હતા ?
– મધુરા ભકિત
ર૪૪. ‘સીતાજીની કાંચળી’ના લેખક કોણ છે ?
– ક્રિષ્ણાબાઈ
૨૪પ. ‘પીળુ ગુલાબ અને હું’ના નાટયકાર કોણ છે ?
– લાભશંકર ઠાકર
રપ૪. નીચેનામાંથી કયુ લક્ષણ ‘મુકતક’ કાવ્ય સ્વરૂપનું નથી ?
– વિદેશી કાવ્ય સ્વરૂપ છે