સામાન્ય ભાવનગર શહેરમાં વાનર ઓછા જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સરદારનગર વિસ્તારમાં એક વાનર આવી ચડ્યો છે અને આમથી તેમ કુદાકુદ કરી રહ્યો છે. જો કે તે કોઈને નુકશાન પહોંચાડતો ન હોય લોકો તેને ભોજન-પાણી સહિતની વસ્તુઓ આપી રહ્યાં છે. તસવીર : મનિષ ડાભી