દિહોર ગામે ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે એકી સાથે સાત તિથિ ના દાતા ઓ દ્વારા દાન જાહેર કરવામાં આવ્યું હતું

53

સંત શ્રી સીતારામ બાપુના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રસંગ નો દોર આગળ વધારવામાં આવ્યો હતો પાલીવાલ બ્રહ્મ સમાજ ભેગા મળીને સભા ની અંદર સંતોની હાજરીમાં ત્યાં થોડા જ સમયમાં એક પછી એક દાતાઓ દ્વારા તિથિ દાન જાહેર કરવામાં આવતા ઉપસ્થિત શ્રોતા ગણ અને આમંત્રિત મહેમાનોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી સંતો મહંતો નું અને આમંત્રિત મહેમાનો ને ચાલ ઓઢાડીને સન્માન કર્યું હતું સર તખતસિંહ હોસ્પિટલ ભાવનગર બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું પલ્સ હોસ્પિટલ ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજની યુવાન કમિટી ખરેખર બિરદાવવા જેવું કામ કરી રહ્યા છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા…

Previous articleનેચરસ્ટડી એન્ડ ટ્રેકિંગ કેમ્પ નો આનંદ માણતા સ્કાઉટ ગાઈડ
Next articleગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો, વાપીમાં વરસાદ