(૧૮૧) વિશ્વ પુસ્તક દિવસ અથવા આંતરરાષ્ટ્રીય પુસ્તક દિવસ ની ઉજવણીની કોના દ્વારા કરવામાં આવે છે ?
– ેંદ્ગઈજીર્ઝ્રં
(૧૮૨) કોની યાદ માં વિશ્વ પુસ્તક દિવસ મનાવવામાં આવે છે ?
– શ્રી વિલિયમ શેક્સપિયર અને શ્રી ઈન્કા ગ્રેસીલસો દે લા વેગા
(૧૮૩) વર્ષ ૨૦૧૮ માં વર્લ્ડ બુક કેપિટલ સિટી તરીકે ક્યાં શહેરને જાહેર કરવામાં આવ્યું હતું ?
– ગ્રીસના એથેન્સ
(૧૮૪) ક્યાં પ્રસિદ્ધ સાહિત્યકારની જન્મ જયંતિ તથા મૃત્યુ તિથી નિમિતે વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
– શ્રી વિલિયમ શેક્સપિયર
(૧૮૫) ૨૩ એપ્રિલ ૨૦૧૮ ના રોજ મહારાષ્ટ્રના ક્યાં જીલ્લામાં મહારાષ્ટ્રના પોલીસના સી-૬૦ અને ઝ્રઇઁહ્લ ના જવાનોએ આશરે ૩૦ થી વધુ નકસલવાદીઓને ઠાર માર્યા છે ?
– ગઢચિરોલી
(૧૮૬) મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ક્યાં તાલુકામાં નકસલવાદીઓને ઠાર માર્યા હતા ?
– ભામરગઢ અને ઇતાપલ્લી
(૧૮૭) તાજેતરમાં ભારતમાં સિક્કિમના ક્યાં માર્ગથી માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવા માટે ચીન સંમત થઈ ગયું છે ?
– નાથુ લા
(૧૮૮) તાજેતરમાં ભારતમાં સિક્કિમના નાથુ લા માર્ગથી માનસરોવરની યાત્રાની ફરીથી શરૂ કરવા માટે ભારતના ક્યાં વિદેશ મંત્રી નો શ્રીફાળો નોંધાયો છે ?
– શ્રીમતી સુષ્મા સ્વરાજ
(૧૮૯) એપ્રિલ ૨૦૧૮ દરમિયાન વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન થયું હોવાનું કહેવાય છે…… આ મહિલાનું નામ શું છે ?
– નબી તાજિમા
(૧૯૦) નબી તાજિયા ક્યાં દેશની વાતની હતી ?
– જાપાન
(૧૯૧) ૨૨ એપ્રિલ ૨૦૧૮ ના રોજ શ્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે ઝ્રઈ્ઁ નો શિલાન્યાસ કઈ જગ્યાએ કરાવ્યો છે ?
– ધોલેરા
(૧૯૨)શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધોલેરાખાતે ધોલેરા જીૈંઇ અથવા તો ધોલેરા સ્માર્ટ સિટી માટે કઈ પાઇપલાઇનનો શિલાન્યાસ કરાવ્યો છે ?
– ધોલેરા પીપળી
(૧૯૩) ઝ્રઈ્ઁ નું પૂરું નામ શું છે ?
– કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
(૧૯૪) તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણી એ ધોલેરા અને અમદાવાદ વચ્ચે કેટલા લેન હાઇવે બનાવવામાં આવશે ?
– ૮ લેન હાઇવે
(૧૯૫) આગામી સમયમાં ટિવન સિટી તરીકે કોને વિકસાવવામાં આવશે ?
– ધોલેરા-અમદાવાદ
(૧૯૬) ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ક્યો દિવસ ઉજવાય છે ?
– ૨૪ એપ્રિલ
(૧૯૭) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ?
– ૨૦૧૦
(૧૯૮) ભારતમાં ૨૪ એપ્રિલ ૨૦૧૦ ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની નું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
– ડો. મનમોહન સિંહ
(૧૯૯) ૨૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ શ્રી નરેન્દ્રભી મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની નું ઉદઘાટન ક્યાંથી કરાવ્યુ હતું ?
– મધ્યપ્રદેશના માંડલા જિલ્લાના રામપુર ખાતેથી
(૨૦૦) ૨૩ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ભારતની સૌથી મોટી આઈ ટી કંપની ્ઝ્રજી નું માર્કેટિંગ કેટલું પાર કરી ગયું હતું ?
– ૧૦૦ અબજ ડોલર (૬.૫૨ લાખ કરોડ)
(૨૦૧) ્ઝ્રજી નું પૂરું નામ શું છે ?
– ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ
(૨૦૨) ૧૮ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ કઈ કંપનીનું માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલરને પારે થયું હતું ?
– રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
(૨૦૩) ૨૨ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ભારતના ક્યાં રાજ્યના ૧૬માંથી આઠ પોલીસ સ્ટેશનોમાંથી અફસ્પાનો કાયદો હટાવી લેવામાં આવ્યો છે ?
– અરૂણાચલ પ્રદેશ
(૨૦૪) ૨૨ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ભારતના ક્યાં રાજ્યમાં અફસ્પાનો કાયદો સંપૂર્ણ પણે હટાવી લેવામાં આવ્યો છે ?
– મેઘાલય
(૨૦૫) છહ્લજીઁછ નું પૂરું નામ શું છે ?
– આમ્ડ ફોર્સીઝ સ્પેશિયલ પાવર્સ એક્ટ
(૨૦૬) ભારતમાં છહ્લજીઁછ નો કાયદો ક્યારે પસાર થયો હતો ?
– ૧૧ સપ્ટેમ્બર ૧૯૫૮
(૨૦૭) છહ્લજીઁછ સૌપ્રથમ ક્યાં લાગુ થયો હતો ?
– તત્કાલિન આસામ રાજ્યના નાગા હિલ્સમાં
(૨૦૮) જમ્મુ કાશ્મીરમાં છહ્લજીઁછનો કાયદો ક્યાં નામથી અમલમાં છે ?
– આમ્ડ ફોર્સીઝ (જમ્મુ એન્ડ કાશ્મીર) સ્પેશિયલ પાવર્સ એક્ટ
(૨૦૯) જમ્મુ કાશ્મીરમાં આમ્ડ ફોર્સીઝ (જમ્મુ એન્ડ કાશ્મીર) સ્પેશિયલ પાવર્સ એક્ટ” ક્યારથી અમલમાં છે ?
– ૧૯૯૦
(૨૧૦) તાજેતરમાં ૩૦ એપ્રિલ થી ૧૩ મે ૨૦૧૮ દરમિયાન મલેશિયાના ગીચ જંગલોમાં સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું…. તે સૈન્ય અભ્યાસનું નામ શું રાખવામા આવ્યું હતું ?
– હરિમઉ શક્તિ ૨૦૧૮