RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૮ર. સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી ?
– કાકાસાહેબ કાલેલકર
ર૮૩. ‘આદિલ’ મન્સુરીનું પુરૂં નામ જણાવો.
– ફકીર મોહમ્મદ ગુલામનબી મન્સૂરી
ર૮૪. ‘શામળશાનો વિવાહ’ કૃતિ કવિ કોણ ?
– નરસિંહ મહેતા
ર૮પ. લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યકત થાય છે?
– લોકગીત
ર૮૬. ‘જે કાઈ પ્રેમઅંશ અવતરે’ કાવ્યના કવિ કોણ ?
– દયારામ
ર૮૭. ‘ડાંડિયો’ મુખપત્ર કોણે શરૂ કર્યુ હતું ?
– નર્મદ
ર૮૮. નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ’ સામયિકના તંત્રી હતાં ?
– ઉમાશંકર જોષી
ર૮૯. ‘ધૂમકેતુ’નું મુળનામ શું છે?
– ગૌરીશંકર
ર૯૦. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો
– c-4, a-3, d-1, b-2
ર૯૧. નર્મદને નીચેનામાંથી કયું બિરૂદ નથી મળ્યું ?
– ‘સવાઈ ગુજરાતી’
ર૯ર. ૧૯૭રમાં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ‘ભીની માટી ગંધે ઉશનસ્ તણો પ્હાડ ઝમતો’ કાવ્ય પંકિતના રચયિતાનું નામ જણાવો.
– નટવરલાલ પંડયા
ર૯૩. ‘ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય’ના લેખનકારનું નામ જણાવો.
– જયંત પાઠક
ર૯૪. કવિ ‘ઉશનસ’નું મુળ નામ જણાવો.
– નટવરલાલ કુબેરભાઈ પંડયા
ર૯પ. નીચેના પૈકી કોણે ‘ડાંડિયો’ પખવાડિકનો આરંભ કર્યો ?
– નર્મદ
ર૯૬. નીચેના પૈકી કયું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ?
– ચૂંદડી
ર૯૭. ગુજરાતના લેખકો અને તેમની કૃતિઓની સાચી રીતે ગોઠવો. –
P-4, Q-1, R-2, S-3
ર૯૮. નીચેના પૈકી કયા હાસ્યલેખકને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?
– નિરંજન ત્રિવેદી
ર૯૯. કોનું તખલ્લુસ ‘આખા ભગત’ છે ?
– વેણીભાઈ પુરોહિત
૩૦૦. ગુજરાતી સાહિત્યમાં પહેલું ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ?
– દલપતરામ
૩૦૧. ‘જયાં ત્યાં પડે નજર મારી’ પુસ્તકના લેખક કોણ છે ?
– જયોતીન્દ્ર દવે
૩૦ર. શ્રી રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળાનું તખલ્લુસ કયું છે ?
– અનિલ
૩૦૩. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાના લેખક કોણ છે ?
– નંદશંકર
૩૦૪. નીચેની પંકિત કોની છે ? ‘લાંચિયાનું ગયું રાજય તોય નથી લઈ લાંચ, જુલમી રાજા ગયાનેજુલમ જાહેર છે.’
– દલપતરામ
૩૦પ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ?
– કલાપી
૩૦૬. ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો ?
– ચોટીલા
૩૦૭. સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધજીએ કોને આપી હતી ?
– કાકાસાહેબ કાલેલકર
૩૦૮. ‘માણ ભટ્ટ’ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ કયા છે ?
– પ્રેમાનંદ
૩૦૯. ‘ભુખી ભૂતાવળ’ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.
– પન્નાલાલ પટેલ
૩૧૦. સાહિત્ય- દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો.
– અમદાવાદ
૩૧૧. નરસિંહ મહેતાના પદોમાં કઈ ભકિતનું નિરૂપણ જોવા મળે છે ?
– પ્રેમલક્ષણા
૩૧ર. લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતાં, રમાને સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ?
– મોંઘી