પોલીસે નાઈટ પેટ્રોલીંગ અને ચેકિંગ વધાર્યું

63

ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે પોલીસ દ્વારા કડડ ચેકીંગ અને પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ છે જેમાં ગતરાત્રીના તળાજા જકાતનાકા પાસે ભરતનગર પો.સ્ટે. દ્વારા વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એએસપી સફીન હસન, ભરતનગર પો.સ્ટે.ના પીઆઈ સહીત સ્ટાફ જોડાયા હતા અને શહેરની બહાર જતી તથા આવતી તમામ કાર સહિત વાહનોને ઉભા રાખી ચેક કરવામાં આવેલ જોકે આ ચેકીંગ દરમિયાન કોઇ વાધાજનક વસ્તુ મળી ન હતી.

Previous articleભારતીય ક્રિકેટ ટીમમાં ઉમરાન મલિકની પસંદગી થતા ઇરફાન પઠાણ સાથે કેક કાપી ઉજવણી કરી
Next articleખેલમહાકુંભની સ્પર્ધામાં ટેબલ ટેનિસમાં સંસ્કાર મંડળના ખેલાડીઓ ઝળક્યા