GujaratBhavnagar ખેલમહાકુંભની સ્પર્ધામાં ટેબલ ટેનિસમાં સંસ્કાર મંડળના ખેલાડીઓ ઝળક્યા By admin - May 26, 2022 42 તાજેતરમાં સુરતમાં રમાયેલી ખેલમહાકુંભની ટેબલ સ્પર્ધામાં કૃષ્ણનગર સંસ્કાર મંડળ સ્થિત બી. એન. વિરાણી રમત સંકુલના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલો પ્રાપ્ત કરી ઝળહળતો દેખાવ કર્યો હતો.