GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

74

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧૩. પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિશ્રી દયારામ કયાના વતની હતા ?
– ચાણોદ
૩૧૪. કવિ નર્મદ ‘અવસાન સંદેશ’ કાવ્ય દ્વારા લોકોને શાનો સંદેશ આપે છે ?
– ઉપર જણાવેલ તમામ
૩૧પ. ‘કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ’ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
– ગુજરાતનો નાથ
૩૧૬. હાઈકુ કયા દેશનો કાવ્ય પ્રકાર છે ?
– જાપાનનો
૩૧૭. ‘માણ ભટ્ટ’ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ કયા છે ?
– પ્રેમાનંદ
૩૧૮. સાહિત્યકારો અને તખલ્લુસના જોડકામાં કયું જોડકું ખોટું છે ?
– ધૂમકેતુ – રામનારાયણ
૩૧૯. ‘કાશ્મીરનો પ્રવાસ’ ગ્રંથના લેખક કોણ ?
– કલાપી
૩ર૦. ગુજરાતની પ્રથમ મહાનવલકથા સરસ્વતીચંદ્રના લેખક કોણ છે ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
૩ર૧. ‘વેરની વસૂલાત’ નવલકથાના લેખક કોણ છે ?
– કનૈયાલાલ મુનશી
૩રર. ‘ઈર્શાદ’ કયા કવિનું ઉપનામ છે?
– ચિનુ મોદી
૩ર૩. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ની સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
– રામનારાયણ પાઠક
૩ર૪. ‘વૃદ્ધ થયો વંઠયું મનતન, ઉપાય ટળ્યો ને ખૂટયું ધન’ આ પંકિતના સર્જકનું નામ જણાવો.
– અખો
૩રપ. બાળ કાવ્યો ‘ઝબુક વીજળી ઝબુક’ અને ગીતનાટિકા ‘શેણી-વિજાણંદ’ના લેખકનું નામ જણાવો.
– મકરંદ દવે
૩ર૬. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા…….. છે.
– ભાલણ
૩ર૭. ‘ઝઘડો લોચન મનનો’ – એ કયું કૃતિ સ્વરૂપ છે.
– ગરબી
૩ર૮. ઉમાશંકર જોષીના માતાજીનું નામ શું હતું ?
– નવલબેન
૩ર૯. ‘સાંકરનો શોધનારો’ (એકાંકી નાટક)ના લેખક કોણ ?
– યશવંત પંડયા
૩૩૦. ‘હાઈકુ’એ કયા દેશમાંથી આયાત કરવામાં આવેલ કાવ્ય પ્રકાર છે ?
– જાપાન
૩૩૧. જલન માતરી એ કયા સાહિત્યકાર છે ?
– ગઝલકાર
૩૩ર. ‘એક જ દે ચિનગારી’- કાવ્યનો પ્રકાર કયો ?
– પ્રાર્થના કાવ્ય
૩૩૩. ‘કમળપૂજા’ લુઘનવલકથાના લેખક કોણ છે ?
– જયંતી ગોહેલ
૩૩૪. સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે? – દર્શક
૩૩પ. શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?
– સ્વામી આનંદ
૩૩૬. નીચેના પેકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?
– ભદ્રંભદ્ર
૩૩૭. ‘તીર્થોત્તમ’ – સોનેટના કવિ કોણ છે ?
– બાલમુકુન્દ દવે
૩૩૮. કવિ બોટાદકર રચિત ‘જનની’ કાવ્ય તેમના કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત છે ?
– રાસતરંગિણી
૩૩૯. રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા ‘કાબુલીવાલા’નો ગુજરાતીમાં ‘કાબુલી’ શિર્ષકથી અનુવાદ કરનાર કોણ ?
– મહાદેવભાઈ દેસાઈ
૩૪૦. જાન્યુઆરી-ર૦૧૬માં કયા ગુજરાતી સાહિત્યકાર અવસાન પામ્યા હતાં ?
– લાભશંકર ઠાકર
૩૪૧. સાહિત્યકારો અને ઉપનામની સાચી જોડ શોધો.
1-S, 2-P, 3-T, 4-Q
૩૪ર. નીચેનામાંથી કયો ગુજરાતનો એક લોકપ્રિય નાટયકલાનો પ્રકાર છે ?
– ભવાઈ
૩૪૩. અનુવાદક હરેશ ધોળકિયાએ ‘અંગનપંખ’ નામે કોની આત્મકથાનો
– એ.પી.જે.અબ્દુલ કલામ

Previous articleભાઇઓ તથા ભાઇઓ પૂરૂષોના માન સન્માનની રક્ષા કાજે મેરેજ સ્ટ્રાઇક પર ઉતરો-રાજુ રદીની હાકલ!! (બખડ જંતર)
Next articleયુએસની સ્કૂલમાં ફાયરિંગમાં ૧૮ છાત્રોે સહિત ૨૧નાં મોત