મ્યુ.કારોબારી બેઠકમાં ૨૫ ઠરાવો રજુ

53

ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ૨૫ જેટલા ઠરાવો રજૂ થયા હતાં જે અંગે ચર્ચા-વિચારણા કરી બહાલી આપવામાં આવશે જેમાં ખાસ કરીને પાંચ કામોની સમય મર્યાદા વધારવા પણ નિર્ણય કરાશે. આ બેઠકમાં અંદાજે રૂા.૫.૨૮ કરોડના વિકાસ કામોને પણ મંજુરી આપવામાં આવશે. આ બેઠકમાં સ્ટે. કમિટીના સભ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleકલેકટર કચેરી ભાવનગર ખાતે સાંસદ ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી
Next articleઅમેરિકાની ઘટનામાં મૃતકોને ૨૧ હજાર ડોલરની સહાય મોકલતા પૂ.મોરારીબાપુ