જાફરાબાદ તાલુકામાં જળાશય ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ

2565

જાફરાબાદના કડીયાળી, હેમાળ, શેલણા અને ટીબી ગામોના જુના તળાવો ઉંડા ઉતારવાનું ખાત મુર્હુત કેબીનેટ મંત્રી આરસી ફળદુ પ્રદેશ ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા, ડેપ્યુટી કલેકટર ડાભી અને મામલતદાર ચૌહામ દ્વારા ૪ ગામોમાં તળાવોનું ખાતમુર્હુત કરાયુ જાફરાબાદ તાલુકાના ૪ ગામોના જુના તળાવો ઉંડા ઉતારવાનું રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતરગત પાણીના સંગ્રહોથી ખેડુતોથી લઈ ગામોના જમીનના તળમાં પાણી આવવા બાબતે જાફરાબાદના કડીયાળી, હેમાળ, શેલાણા અને ટીંબી ગામોમાં કેબીનેટ મંત્રી આર સી ફળદુ ડેપ્યુટી કલેકટર ડાભી પ્રદેશ ભાજપ પ્રવકતા મહેશભાઈ કસવાલા, માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જીલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ જીલ્લા મંત્રી ચેતનભાઈ શીયાળ, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા મામલતદાર ચૌહાણ સાહેબ જીલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા શુકલભાઈ બળદાણીયા પુનાભાઈ ભીલ માજીનગર પાલીકા પ્રમુખ ભગુભાઈ સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ દીનેશદાદા ટીડીઓ વાઢેર ટીપીઓ પણ વાઢેર હેમાળ સરપંચ મયલુભાઈ ખુમાણ ટીંબી સરપંચ પ્રદ્યુમનસિંહ ગોહિલ તાલુકા ભાજપ મંત્રી ગીરીશભાઈ ભાલાળા, કડીયાળી સરપંચ નાગરભાઈ દ્વારા તમામ મહાનુભાવોનું સન્માન સાથે ૪ ચારેય ગામોમાં જુના તળાવો ઉંડા ઉતારવાથી ભરપૂર ચોમાસામાં વહી જતુ પાણીના સંગ્રહ કરી દુશ્કાળ જેવી પરિસ્થિતી આવે જ નહી તેવા ભવ્ય કાર્યક્રમનુ ખાત મુર્હુત કરાયા કરવામાં આવ્યા હતા.

Previous articleશિશુવિહારના બાળકોની શિબિર યોજાઈ
Next articleસિહોરમાં લોકપ્રશ્નનો સુખદ ઉકેલ : લોકોમાં થયેલી રાહત