RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪૩૬. ‘દાંડિયો’ નામક પાક્ષિક શરૂ કરનાર કોણ ?
– નર્મદ
૪૩૭. તાજેતરમાં નીેચનામાંથી કોણે ગુજરાતી સાહિતય માટે ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ મેળવ્યો ?
– રઘુવીર ચૌધરી
૪૩૮. ‘મેના ગુર્જરી’નામના પ્રખ્ય્ત નાટકના દિગ્દર્શક……..?
– જયશંકર ‘સુંદરી’
૪૩૯. ચકોર (બંસી વર્મા) ગુજરાતના જાણીતા…….. છે.
– કાર્ટૂનિસ્ટ
૪૪૦. ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા’ ગીતના કવિ કોણ છે ?
– શ્યામલાલ ગુપ્ત ‘પોર્ષદ’
૪૪૧. ‘સોનેટ’ સાહિત્ય સ્વરૂપને ગુજરાતીમાં લાવનાર સર્જક કોણ હતા ?
– બળવંતરાય ઠાકોર
૪૪ર. નીચના પૈકી પ્રહ્લાદ પારેખનો કાવ્યસંગ્રહ કયો છે ?
– બારી બહાર
૪૪૩. ‘રાઈનો પર્વત’ના લેખક કોણ છે ?
– રમણલાલ નીલકંઠ
૪૪૪. ‘મૂછાળી માં’કોનું તખલ્લુસ છે ?
– ગીજુભાઈ બધેકા
૪૪પ. ‘ઉર્મિકાવ્ય’ના સ્વરૂપમાં નીચેનામાંથી કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી ?
– નાટક
૪૪૬. ઉમાશંકર જોષીએ કયું સાહિત્યિક સામયિક શરૂ કર્યું હતું ?
– સંસ્કૃતિ
૪૪૭. ‘દ્વિરેક’ ઉપનામથી વાર્તાઓનું સર્જન કરનાર સર્જકનું નામ જણાવો.
– રા.વી. પાઠક
૪૪૮. પ્રેમાનંદની રચનાઓ કયા સ્વરૂપમાં મળે છે ?
– આખ્યાત
૪૪૯. ‘ઈંધણા વીણવા ગઈ તી મોરી સહિયર’ – ગીતાના કવિનું નામ આપો.
– રાજેન્દ્ર શાહ
૪પ૦. હેમાચંદ્રાચાર્યનું મૂળ નામ જણાવો.
– ચાંગદેવ
૪પ૧. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનું તખલ્લુસ જણાવો.
– ધૂમકેતુ
૪પર. ‘આદિકવિ’ તરીકે કોણ જાણીતા છે ?
– નરસિંહ મહેતા
૪પ૩. ‘ધૂમકેતુ’ કોનું ઉપનામ છે ?
– ગૌરીશંકર ગો. જોષી
૪પ૪. ૧૯૬૭માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
– ઉમાંશકર જોષી
૪પપ. યશોદાયિની નવલકથા ‘માધવ કયાંય નથી’ના લેખકનું નામ જણાવો.
– હરીન્દ્ર દવે
૪પ૬. ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે કયા કવીની ગણના થાય છે ?
– ઝવેરચંદ મેઘાણી
૪પ૭. ‘દેહાભિમાન હતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર’ પંકિતના સર્જકનું નામ જણાવો.
– અખો
૪પ૮. ગુજરાતી સાહિત્યનું સૌથી લઘુ સાહિત્ય સ્વરૂપ કયું છે ?
– હાઈકું
૪પ૯. ‘બાળ વિશ્વ’ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?
– બાળ વિશ્વવિદ્યાલય
૪૬૦. ‘બાથટબમાં માછલી’ એક લેખક કોણ છે ?
– લાભશંકર ઠાકર
૪૬૧. બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે ?
– કલાંત
૪૬ર. નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?
– રતિલાલ બોરીસાગર
૪૬૩. ‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?
– પ્રેમાનંદ
૪૬૪. નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ?
– મધુસુદન ઠાકર
૪૬પ. નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનાગુપતાનું નથી ?
– સપ્તપદી
૪૬૬. ‘ગોપાળબાપા’ પ્રકરણ લઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
– ઝેર તો પીધાં છે જાણી જાતી – ભાગ-૧