GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

41

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૭. સંસદમાં દ્વિ-ભાષી રાજયનો ઠરાવ સ્વીકારાતા કયા દિવસે અમદાવાદની લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં ‘પગલાં સમિતિ’ની રચના કરવામાં આવી હતી ?
– ૭ ઓગષ્ટ
૧૮. નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા ?
– હિતેન્દ્ર દેસાઈ
૧૯. કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ અને – ૧૯પ૯ ‘ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી’ એવો અભિપ્રાય કોણે આપ્યો હતો ?
– યશવંતરાય ચવાણ
ર૦. મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષણ કોણ હતા ?
– પુરૂષોત્તમદાસ
ર૧. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી નામ………. છે.
– શ્રીમતી આનંદીબહેન પટેલ
રર. પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા…..
– સુચેતા કૃપલાણી
ર૩. ગુજરાત રાજયની વિધાનસભામાં કેટલી બેઠકો છે ?
– ૧૮ર
ર૪. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ ?
– આનંદીબહેન પટેલ
રપ. ગુજરાત રાજયના પ્રથમ મહિલામંત્રી નીચેનામાંથી કોણ ?
– ઈન્દુમતીબેન શેઠ
ર૬. કોની આગેવાની હેઠળ સન ૧૯પ૧માં ‘મહાગુજરાત સીમા સમિતિ’ની રચના થઈ ?
– સર પુરૂષોત્તમ દાસ
ર૭. મહાગુજરાત ચળવળ દરમિયાનની સન-૧૯પ૭ની લોકસભાની ચૂંટણી દરમિયાન ‘મહાગુજરાત જનતા પરિષદ’નું પ્રતીક નીચેનામાંથી કયું રાખવામાં આવ્યું હતું ?
– કુકડો
ર૮. ‘આરઝી હકૂમત’ની સ્થાપના…… ખાતે કરવામાં આવી હતી ?
– મુંબઈ
ર૯. રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?
– ર૪ જાન્યુઆરી, ૧૯૯૯
૩૦. ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા ?
– ડો. જીવરાજ મહેતા
૩૧. ‘આરઝી હકૂમત’ના વડાપ્રધાન કોણ હતા ?
– શામળદાસ ગાંધી
૩ર. ગુજરાતના સથાપના દિનની તારીખ કઈ છે ?
– ૧ મે, ૧૯૬૦
૩૩. મહાગુજરાત ચળવળની આગેવાની નીચેનામાંથી કયા નેતાએ લીધી હતી ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૩૪. ડો. જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા ?
– પહેલા
૩પ. ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા ?
– શ્રી મહેદીનવાઝ જંગ
૩૬. મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૩૭. ગુજરાત રાજયના ઉદ્‌ઘાટક કોણ હતા ?
– રવિશંકર મહારાજ
૩૮. ગુજરાતના પ્રથમ રાજયપાલ કોણ હતા ?
– મહેદીનવાઝ જંગ
૩૯. ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે ?
– નરેન્દ્ર મોદી
૪૦. મહાગુજરાત ચળવળ દરમિયાન રજી ઓકટોબર, ૧૯પ૬ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા….. વિરૂદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી.
– વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ
૪૧. મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો ?
– ૧૯પ૬
૪ર. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ કયું છે ?
– નડિયાદ
૪૩. ગુજરાતના અનુસુચિ જાતિઓ અને અનુસુચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વીધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?
– ૧૩ અને ર૭
૪૪. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?
– ઈ.સ. ૧૯૬૦
૪પ. વિનોદ કિનારીવાળા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સવાતંત્ર્યસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વિંધાઈ શહીદ થયા હતા ?
– ગુજરાત કોલેજ, અમદાવાદ
૪૬. ગુજરાત વિધાનસભામાં ૧૯૬૦થી ર૦૦૦ના વર્ષો દરમિયાન કઈ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડ્યો હતો ?
– કુંદનલાલ ધોળકિયા
૪૭. ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા ?
– શ્રી મહેદીનવાઝ જંગ

Previous articleનગરી નગરી દ્વારે દ્વારે ઢુંઢું રે પાણીપુરિયા. પાણીપુરી રટતે રટતે બીતી રે ઉમરિયા!! (બખડ જંતર)
Next articleકોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂા.૧૩૫નો ઘટાડો