GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

47

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. મંગળના આંતરિક ભાગોનો અભ્યાસ કરવા માટે તાજેતરમાં કયું અવકાશયાન લોન્ચ કરવામાં આવ્યું ?
– ઈનસાઈટ
ર. ઈનસાઈટ નામનું રોબોટિક લેન્ડર કયારે લોન્ચ કરવામાં આવ્યું ?
– પ મે ર૦૧૮
૩. ઈન્સાઈટ એ મંગળની સપાટી પર કયારે ઉત્તરણ કરશે તેવી ધારણા છે ?
– ર૬ નવેમ્બર-ર૦૧૮
૪. ઈનસાઈટએ મંગળની સપાટી પર કયા સ્થળે ઉતરાણ કરશે ?
– એલેસિયમ પ્લેનિટિયા
પ. ઈનસાઈટએ કયા એરફોર્સ બેઝ પરથી લોન્ચ કરવામાં આવ્યું છે ?
– વાન્ડેનબર્ગ જીન્ઝ્ર – ૩ઈ
૬. ઈનસાઈટ નામનું અવકાશયાન કયા રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું ?
– એટલાસવી ૪૦૧
૭. ઈનસાઈટએ શેના દ્વારા સંચાલિત છે ?
– બેટરી
૮. ઈનસાઈટને પૃથ્વી પરથી આશરે કેટલા વર્ષ સુધી સંચાલિત કરી શકાશે ?
– ર વર્ષ
૯. પૃથ્વી જેવા ગ્રહોનો પ્રાંભિક ભૌગોલિક ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવાનો ઉદ્દેશ કયા વઅકાશ યાનનો છે ?
– ઈનસાઈટ
૧૦. ઈનસાઈટ દ્વારા કયા યંત્રો મંગળની સપાટી પર પ્રસ્થાપિત કરવામાં આવશે ?
– સિસ્મોમીટર, હીટ ટ્રાન્સફર
૧૧. ઈનસાઈટનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
– લોકહિડ માર્ટિન સ્પેશ સિસ્ટમ્સ
૧ર. ઈનસાઈટનું પુરૂ નામ જણાવો
– ઈન્ટીરીયમ એકસ્પ્લોરેશન યુઝિંગ સિસ્મિક ઈન્વેસ્ટિંગેશન્સ જીયોડીસી એન્ડ હીટ ટ્રાન્સપોર્ટ
૧૩. લાખોટા મ્યુઝિયમનું લોકાપર્ણ કોણે અને કયારે કરાવ્યું ?
– વિજય રૂપાણી, પ મે, ર૦૧૮
૧૪. લાખોટા મ્યુઝિયમ કયાં આવેલું છે ?
– જામનગર
૧પ. લાખોટા મ્યુઝિયમ કયા તળાવની મધ્યમાં આવેલું છે ?
– રણમલ
૧૬. લાખોટા મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મુકાયેલું વ્હેલ માછલીનું હાડપિંજર કયાંના મ્યુઝિયમનું છે ?
– વેરાવળ
૧૭. લાખોટા મ્યુઝિયમનું રિનોવેશન અને બ્યુટિફિકેશન કરવામાં કેટલો ખર્ચ થયો છે ?
– ૧૮ કરોડ
૧૮. સિક્કિમના મુખ્યમંત્રી કોણ છે ?
– શ્રી પવનકુમાર ચામલિંગ
૧૯. ભારતમાં સૌથી લાબં સમય શાસન કરનાર મૂખ્યમંત્રી કોણ છે ?
– શ્રી પવનકુમાર ચામલિંગ
ર૦. શ્રી પવનકુમાર ચામલિંગના પક્ષનું નામ જણાવો.
– સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (સીડીએફ)
ર૧. અફઘાનિસ્તાનમાં ૬ મે, ર૦૧૮ના રોજ કેટલા ભારતીઓનું અપહરણ થયું ?
– ૬
રર. અફઘાનિસ્તાનમાં ભારતીયોનું અપહરણ કઈ જગ્યાએથી થયું ?
– બાગેશમલ, પુલ એ બુમરી, બાલધાન
ર૩. અપહરણ થયેલા ભારતીય કર્મચારીઓ કઈ કંપનીમાં કામ કરતા હતા ?
– કેઈસી
ર૪. અફઘાનિસ્તાનમાં કાર્યરત ભારતની સૌથી મોટી કંપનીનું નામ જણાવો. ?
– કેઈસી ઈન્ટરનેશનલ લિમિટેડ
રપ. ભારતમાં સૌથી લાંબો સમય શાસન કરનાર મુખ્યમંત્રીનો રેકોર્ડ અગાઉ કોના નામે હતો ?
– શ્રી જયોતિ બસુ (પ.બંગાળ)
ર૬. વર્લ્ડ રેડ ક્રોસ ડે કયારે ઉજવાય છે ?
– ૮ મે

Previous articleશું કામ કોસ્યુંમ માટે પૈસા ખર્ચે છે, જે તું ઓલરેડી છે?? રાજ રદીને મારો સવાલ!!! (બખડ જંતર)
Next articleયુવા નેતા હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ