GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

42

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૮૧. શ્રી મહાથીર બિન મોહમદ પક્ષનું નામ જણાવો.
– પેકેતન હારપન
૮ર. મલેશિયાની રાજધાનીનું નામ શું છે ?
– કુઆલાલમ્પુર
૮૩. કર્ણાટકની ૧પમી વીધાનસભાની ચૂંટણી કયારે થઈ ?
– ૧ર મે, ર૦૧૮
૮૪. ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેકટ કોને કર્યા હતા ?
– શ્રી બી.એસ. યેદીયુરપ્પા
૮પ. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ કયારે આવ્યું ?
– ૧પ મે, ર૦૧૮
૮૬. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં શેના દ્વારા મતદાન થયું ?
– ઈવીએમ વીવીપેટ
૮૭. ઈવીએમનું પુરૂ નામ જણાવો
– ઈલેકટ્રનિક વોટિંગ મશીન
૮૮. ઈવીએમ દ્વારા મતદાન કરવાવાળું ભારતનું પ્રથમ રાજય કયું છે ?
– ગોવા
૮૯. એક ઈવીએમ મશીન કેટલા ઉમેદવારોને એક સાથે મતદાન રેકોર્ડ રાખી શકે છે ?
– ૧૬
૯૦. કઈ સમિતિએ ચૂંટણીમાં ઈવીએમનો પ્રયોગ કરવાની ભલામણ કરી હતી ?
– શ્રી દિનેશ ગોસ્વામી સમિતિ
૯૧. વીવીપેટનું પુરૂ નામ જણાવો
– વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ
૯ર. વીવીપેટનો ઉપયોગ સૌપ્રથમ કયારે થયો હતો ?
– સપ્ટેમ્બર,ર૦૧૩
૯૩. વીવીપેટનો ઉપયોગ સૌપ્રથમ કયાં કરવામાં આવ્યો ?
– નાકસેન વિધાનસભા ક્ષેત્ર, નાગાલેન્ડ
૯૪. બીઈએલનું પુરૂ નામ જણાવો
– ભારત ઈલેકટ્રોનિકસ લિમિટેડ
૯પ. ઈસીઆઈએલનું પુરૂં નામ જણાવો
– ઈલેકટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
૯૬. રાજયવિધાનસભાની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે ?
– કેન્દ્રીય ચૂંટણીપંચ
૯૭. રાષ્ટ્રીય મતદાતા દિવસ કયારે ઉજવાય છે ?
– રપ, જાન્યુઆરી
૯૮. રાષ્ટ્રીય મતદાતા દિવસ કયારથી ઉજવવામાં આવે છે ?
– ર૦૧૧
૯૯. ચૂંટણીપંચની સ્થાપના કયારે થઈ હતી ?
– રપ જાન્યુઆર. ર૦૧૧
૧૦૦. ભારતના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો ?
– શ્રી વી.એસ.રમાદેવી
૧૦૧. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ?
– શ્રી ઓમપ્રકાશ રાવત
૧૦ર. હાલના ચૂંટણી કમિશ્નર કોણ છે ?
– શ્રી અશોક લવાસા, શ્રી અનિલ અરોરા
૧૦૩. પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી કોના દ્વારા કરાવવામાં આવે છે ?
– રાજય ચૂંટણી પંચ
૧૦૪. લોકપ્રતિનિધિત્વ ધારો – ૧૯પ૧ કયારે ઘડવામાં આવ્યો ?
– ૧૯પ૦
૧૦પ. ચૂંટણી લડવા માટે ઉમેદવારોને કેટલા દિવસનો સમય આપવામાં આવે છે ?
– ૮
૧૦૬. ઉમેદવાર આખરી યાદી જાહેર થવાના કેટલા કલાક અગાઉ પોતાનું ફોર્મ પાછું ખેંચી લે છે ?
– ૪૮
૧૦૭. સંયુકત કોરિયા ૧૯૧૦ થી ૧૯૪પ દરમિયાન કોના તાબામાં હતું ?
– જાપાન

Previous articleશું કામ કોસ્યુંમ માટે પૈસા ખર્ચે છે, જે તું ઓલરેડી છે??? રાજ રદીને મારો સવાલ!!! (બખડ જંતર)
Next articleપર્યાવરણની રક્ષા માટે એગ્રીકલ્ચર કોરીડોર બનાવવામાં આવશે : મોદી