GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

34

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૦૮. કોરિયાનુે ઉત્તર અને દક્ષિણ બે ભાગમાં શેના દ્વારા વહેંચવામાં આવ્યું ?
– ૩૮૦ ઉત્તર અક્ષાંશ વૃત
૧૦૯. ઉત્તર કોરિયા પર કોનું શાસન છે ?
– રશિયા
૧૧૦. દક્ષિણ કોરિયા પર કોનું શાસન છે ?
– અમેરિકા
૧૧૧. કોરિયામાં ગૃહયુદ્ધ કયારે શરૂ થયું ?
– રપ જુન, ૧૯પ૦
૧૧ર. કોરિયાના ગૃહયુદ્ધમાં કેટલા લોકોના મોત થયા ?
– પપ લાખ
૧૧૩. ઉત્તર કોરિયા અને દ. કોરિયા વચ્ચે મૈત્રી ભર્યા સંબંધો કયારે સ્થપાયા ?
– ર૭ એપ્રિલ-ર૦૧૮
૧૧૪. આ બંને દેશો વચ્ચેમાં સૈન્ય સહિત વીસ્તાર પનમુનજોમમાં બનેલા લશ્કરી કમ્પાઉન્ડને કયા નામે ઓળખવામાં આવે છે ?
– પીસહાઉસ
૧૧પ. ઉત્તર અને દક્ષિણ કોરિયાને ટાઈમ ઝોન કયારે એક થયો ?
– પ મે, ર૦૧૮
૧૧૬. મધર્સ ડે કયારે ઉજવાય છે ?
– મે માસનો બીજો રવિવાર
૧૧૭. આધુનિક મધર્સ ડનેી ઉજવણી સૌપ્રથમ કયારે કરવામાં આવી ?
– ૧૯૦૮
૧૧૮. મધર્સ ડે ઈન્ટરનેશનલની સ્થાપના કયારે કરી હતી ?
– ૧૯૧ર
૧૧૯. મધર્સ ડે ઈન્ટરનેશનલની સ્થાપના કોણે કરી ?
– એના જાર્વિસે
૧ર૦. મે ર૦૧૮ દરમિયાન ઈન્ડિયન ટેક્ષટાઈલ ગ્લોબલ સમિટ ર૦૧૮નં આયોજન કયા થયું હતું ?
– અમદાવાદ
૧ર૧. મે ર૦૧૮ દરમિયાન ગુજરાતના અમદાવાદ ખાતે યોજાયેલ ‘ઈન્ડિયન ટેક્ષટાઈલ ગ્લોબલ સમિટ-ર૦૧૮’નું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
– શ્રી વિજયભાઈ રૂપાણી
૧રર. ઓકટોબર ર૦૧૮ દરમિયાન પોલેન્ડમાં યોજાનાર પોલેન્ડની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતના કયા રાજયનો ‘રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ’ સહ આયોજક તરીકે જોડાશે ?
– ગુજરાત
૧ર૩. ઓકટોબર ર૦૧૮ દરમિયાન કયા દેશની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહ આયોજક તરીકે જોડાવા માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એમઓયુ કરવામાં આવ્યા છે ?
– પોલેન્ડ
૧ર૪. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોેલેન્ડના એક હજારથી વધુ અનાથ બાળકો અને મહિલા નિરાશ્રિતોને ગુજરાતના કયા મહારાજાએ પોતાના મહેલમાં આશ્રય આપીને તેમનું રક્ષણ કર્યું હતું ?
– મહારાજા શ્રી દિગ્વિજયસિંહજી જામ સાહેબ
૧રપ. વિશ્વના વિવિધ દેશોમાં ‘વિશ્વ પરિવાર દિન’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
– ૧પ મે
૧ર૬. ૧૩ મે, ર૦૧૮ના રોજ કયા દેશમાં ત્રણ ચર્ચ પર થયેલા શ્રેણીબદ્ધ આંતકી હુમલામાં આશરે ૧૩ લોકોના મોત થયા હતા ?
– ઈન્ડોનેશિયા

Previous articleકોણ કહે છે સિગારેટ છોડવી મુશ્કેલ છે? મેં આઠ વાર છોડી છે- પ્રસિધ્ધ હાસ્યકાર માર્ક ટવેન (બખડ જંતર)
Next articleરાણપુર શહેરમાં ટેક્ષપીન બેરીંગ ખાતે વૃક્ષા રોપણ અને ગ્રામ પંચાયતને ડસ્ટબીન વિતરણ કાર્યક્રમ યોજાયો..