તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ભાવનગર અને અલંગના વિવિધ પછાત વિસ્તારો અને કંપનીઓમાં વ્યસન મુક્તિ અંગેના ડોકટરના કાઉન્સિલિંગ સેશન અને જનજાગૃતિ પ્રદશનોનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં અલગ અલગ કુલ ૬ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૩૦૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો