RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬૧. ભારતના શેકસપિયરની તરીકે સાહિત્ય જગતમાં કોણ ઓળખાય છે ?
– કાલિદાસ
૬૨. બાલમુકુંદ દવે એ કયુ આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?
– ધ્રુવાખ્યાન
૬૩. હાલમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત વિધાનસભા’ નું મૂળનામ શું હતું ?
– ગુજરાત વર્ના કયુલર સોસાયટી
૬૪. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલિકા અને તેના લેખક કોણ છે ?
– ગોવાલણી, કંચનલાલ મહેતા
૬૫. કઈ કૃતિને ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કૃતિ માનવામાં આવે છે ?
– ભરતેશ્વર
૬૬. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલકથા અને તેના લેખકનું નામ જણાવો.
– કરણઘેલો, નંદશંકર મહેતા
૬૭. ‘ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા’ આ કોની પંકિત છે ?
– મીરાબાઈ
૬૮. ગુજરાતના અગ્રણી સામયિક ‘ચિત્રલેખા’ સ્થાપક કોણ છે ?
– વજુ કોટક
૬૯. ભાલણનું વખણાતું સાહિત્ય કયું છે ?
– આખ્યાન
૭૦. ‘મેરૂં ડગે ને જેના મનનાં ડગે’ કોની જાણીતી પંકિત છે ?
– ગંગાસતી
૭૧. કોને ‘સોરઠના મીરાબાઈ’ કહેવામાં આવે છે ?
– ગંગાસતી
૭૨. ગોવર્ધનરામ ત્રિપાઠી કયો વ્યવસાય કરતા હતા ?
– વકીલાત
૭૩. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ કાવ્યસંગ્રહ અને કર્તાનું નામ
– કાવ્યસંગ્રહ, દલપતરામ
૭૪. નરસિંહ મહેતા એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે ?
-નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ
૭૫. મહાકવિ દયારામ કેટલી ભાષાનું જ્ઞાન ધરાવતા હતા ?
– ૧ર
૭૬. સહજાનંદ સ્વામીનું જન્મ સ્થળ કયું છે ?
– છપૈયા
૭૭. ‘વૈષ્ણવજન તો તેને કહીયે…’ કોની જાણીતી પંકિત છે ?
– નરસિંહ મહેતા
૭૮. કોને કિવ ન્હાનાલાલે ‘જગત સાક્ષર’ કહયા છે ?
– ગોવર્ધનદાસ
૭૯. કયા સાહિત્યકારને ‘ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર કહેવાય છે ?
– નરસિંહ રાવ દિવેટિયા
૮૦. ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ?
– ચુનીલાલ મડીયા
૮૧. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે ?
– પુનર્વસુ
૮૨. ‘યુગવંદના’ કયા કવિનો કાવ્યસંગ્રહ છે ?
– ઝવેરચંદ મેઘાણી
૮૩. ૧૯ર૪ થી પ્રકાશિત થતું ગુજરાતનું પ્રસિધ્ધ માસિક કયું છે ?
– કુમાર
૮૪. કનૈયાલાલ મુનશીએ કોને પ્રણય અને આશ્રુના કવિ કહયા છે ?
– કલાપી
૮૫. કોને ‘આધુનિક કવિતાના જયોતિર્ધર’ કહેવામાં આવે છે ?
– બ.ક.ઠાકોર
૮૬. ‘હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે’ કોની પંકિત છે ?
– કલાપી
૮૭. કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
– બાલશંકર કંથારિયા
૮૮. કયા કવિ ઝૂલણા છેદના પ્રયોગ માટે જાણીતા છે ?
– નરસિંહ મહેતા
૮૯. ‘સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક’ કોની જાણીતી પંકિત છે ?
– શામળ