સિહોર પોલીસ નો સપાટો…પોલીસ તંત્ર આકરા પાણી એ…

65

શિહોર પો.સ્ટે. વિસ્તાર માંથી ભીમ અગીયારસના તહેવાર અનુસંધાને અલગ અલગ જગ્યાએ રેઇડો કરી જુગાર રમતા કુલ-૨૭ ઇસમોને કુલ રોકડ રૂ.૪૬,૮૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી ત્રણ ગણનાપાત્ર કેસ સહીત કુલ-૦૬ કેસ શોધી કાઢતી શિહોર પોલીસ ટીમ. મ્હે.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબની સુચના મુજબ તેમજ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ સાહેબની રાહબરી નીચે તેમજ ના.પો.અધિ આર.ડી.જાડેજા સાહેબના જરૂરી માર્ગદર્શન આપી ભીમ અગીયારસના તહેવાર અનુસંધાને સખત પેટ્રોલીંગ કરી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુચના આપેલ હોય જેથી શિહોર પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ કે.ડી.ગોહીલ સાહેબ માર્ગદર્શન મુજબ શિહોર પો.સ્ટે. મા અલગ અલગ ટીમો બનાવી શિહોર પો.સ્ટે. વિસ્તારમા ભીમ અગીયારસના તહેવાર અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન નીચે મુજબની જગ્યાએ જુગાર રમતા ઇસમોને પકડી પાડી ત્રણ ગણનાપાત્ર કેસ સહીત કુલ-૦૬ જુગારના કેસો શોધી કાઢેલ

(૧) મઢડા ગામેથી કુલ-૩ ઇસમોને રોકડ રૂ.૫૭૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ
આરોપીઓ:- (૧) બુધાભાઇ જીણાભાઇ ગોહીલ (૨) અરવીંદભાઇ જાદવભાઇ ગોહીલ (૩) ઉમેશભાઇ ભુપતભાઇ મકવાણા રહે.તમામ ગામ મઢડા તા.શિહોર
(૨) શીહોર શહેરમા રાજગોર શેરી માંથી કુલ-૨ ઇસમોને રોકડ રૂ.૧૮૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ
આરોપીઓ :- ૧. વિરેન્દ્રભાઇ હરજીભાઇ ચૌહાણ ૨. ધનશ્યામભાઇ ઉર્ફુ ઘુઘાભાઇ કાળુભાઇ ચૌહાણ રહે. બન્ને રાજગોર શેરી રામાપીરના મંદીર પાસે શીહોર
(૩) શીહોર શહેરમા ગુરૂકુળ પાછળ પટેલ ફાર્મ માંથી કુલ-૬ ઇસમોને રોકડ રૂ.૧૦,૬૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ
આરોપીઓ:- (૧) અમીતભાઇ ગોપાલભાઇ બારૈયા (૨) મહેન્દ્રભાઇ રમેશભાઇ મકવાણા (૩) દેવરાજભાઇ નાનુભાઇ ગોલ (૪) પરેશભાઇ ભુપતભાઇ પરમાર (૫) ભાવેશભાઇ હરેશભાઇ પરમાર (૬) સુરશેભાઇ ભીખાભાઇ જાદવ રહે.તમામ ગુરૂકુળ પાછળ પટેલ ફાર્મ શિહોર
(૪) શીહોર શહેરમા ટોડા ભડલી વસાહત માંથી કુલ-૬ ઇસમોને રોકડ રૂ.૧૨,૪૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ
આરોપીઓ:- (૧) ગોવીંદભાઇ ગોબરભાઇ બારૈયા (૨) મેહુલભાઇ ગોબરભાઇ કુવાડીયા (૩) અલ્પેશભાઇ બાલાભાઇ કોતર (૪) અશોકભાઇ પોપટભાઇ ખસીયા (૫) વિશાલભાઇ બળવંતભાઇ પરમાર (૬) સુરેશભાઇ ઓધાભાઇ ગોહીલ રહે. તમામ ટોડા ભડલી વસાહત શિહોર
(૫) શીહોર શહેરમા ટોડા ભડલી વસાહત માંથી કુલ-૫ ઇસમોને રોકડ રૂ.૧૧,૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ
આરોપી :- (૧) સંજયભાઇ નોંધાભાઇ મકવાણા (૨) યોગેશભાઇ લાભુભાઇ મકવાણા (૩) અજયભાઇ પ્રવીણભાઇ ડાભી (૪) અલ્પેશભાઇ હીમ્મતભાઇ ડાભી (૫) નીકુંજભાઇ ભરતભાઇ ડાભી જાતે.કોળી ઉ.વ.૧૯ રહે.તમામ ટોડા ભડલી વસાહત શિહોર
(૬) શીહોર શહેરમા રાજકોટ રોડ ભગવતીનગર માંથી કુલ-૫ ઇસમોને રોકડ રૂ.૪૬૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ
આરોપીઓ:- (૧) કાર્તીકભાઇ રાજેશભાઇ મકવાણા રહે-જલારામ હોટલની બાજમા કૃષ્ણનગર શિહોર (૨) જુવાનસીંહ ઓધાભાઇ રાઠોડ (૩) પ્રતાપભાઇ ઓધાભાઇ રાઠોડ રહે બન્ને રાજકોટ રોડ ભગવતીનગર શાલીમાર હોટલની પાછળ શિહોર (૪) અનીરૂધ્ધભાઇ ભુપતભાઇ રાઠોડ રહે. મોંધીબાની જગ્યા પાસે શિહોર (૫) આસીફભાઇ રજાકભાઇ લાખાણી રહે. રાજકોટ રોડ ભગવતીનગર શાલીમાર હોટલની પાછળ શિહોર
આમ શિહોર પો.સ્ટે. વિસ્તાર માંથી કુલ ૨૭- ઇસમોને કુલ રોકડ રૂ.૪૬,૮૧૦/- ના મુદ્દામાલ સાથે અલગ અલગ જગ્યાએથી પકડી ત્રણ ગણનાપાત્ર કેસ સહીત કુલ-૬ કેસો શોધી કાઢેલ છે.આ કામગીરીમા શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ કે.ડી.ગોહીલ સાહેબની રાહબરી નીચે શિહોર પોલીસ સ્ટાફના હેડ કોન્સ આઇ.બી.ઝાલા તથા હેડ કોન્સ એચ.વી.ગોસ્વામી તથા હેડ કોન્સ વાય.બી.જાડેજા તથા હેડ કોન્સ આર.એ.લાંગાવદરા તથા પો.કોન્સ ભયપાલસીંહ સરવૈયા તથા વિરેન્દ્રસીંહ ગોહીલ તથા ઇમરાનભાઇ ગોગદા તથા હરપાલસીંહ સરવૈયા તથા શક્તિસીંહ ગોહીલ તથા એ રીતેના જોડાયા હતા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..

Previous articleભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતા શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
Next articleજિલ્લામાં ભીમ અગિયારસના બહાને જુગાર રમતા ૧૧૯ પત્તેબાજ ઝડપાયા